________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
રાજ સવારના સાડા સાત વાગે ગુરૂશ્રી રવિસાગરજી ઉપાશ્રયના નીચે વ્યાખ્યાનની પાટ નીચે નાની પાટ ઉપર સુખાસને બેઠા હતા. શ્રી સુખસાગરજી મહારાજે તેમને શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં દર્શન કરાવ્યાં. પશ્ચાત તેમણે આત્મધ્યાનમાં નનને સ્થિર કર્યું, તેમની આગળ એઠેલા સંધને શાન્ત માન રહેવાની સૂચના કરી. મુનિશ્રી બુદ્ધિસાગરજી કે જે તે વખતે પૂર્વાવસ્થામાં ગૃહસ્થનેષે બહેચરભાઇ નામથી પ્રસિદ્ધ હતા તેમણે તેમની છેલ્લી જીંદગીના સહવાસ કરી તેમની સેવામાં અન્તઃકરણપૂર્વક ભાગ લીધેા હતેા. તેથી ગુરૂશ્રીની અન્તઃકરણપૂર્વક પ્રીતિવડે તેમની પાસેથી અનુભવે આમ્નાયા વગેરેની પ્રાપ્તિ કરી હતી. શ્રી રવિસાગરજી મહારાજે સાન કરી કે જ્યાં સુધી જમણા હાથના અંગુઠા હાલે ત્યાં સુધી હું આભાના શુદ્દાપયેાગમાં છું એમ સમજવું માટે કાઈ એ ગરબડ કરવી નહિ. ગુરૂશ્રી રવિસાગરજી મહારાજ આત્માના શુદ્ધ ધ્યાનમાં આરૂઢ થયા. તો મે સારો અવા-નાળવું सणसंजुओ । सेसामे बाहिरा भावा सव्वेसंजोग હવ્ળા || એક મારા આત્મા શાશ્વત છે. જ્ઞાનદર્શન ચારિત્રરૂપ આત્મા છે તેથી ભિન્ન શરીરાદિ ખાઘુ ભાવે છે તે કર્મસંયોગે ઉત્પન્ન થએલા છે. તેમાં હું નથી અને તે મારા નથી. આત્માની જ્ઞાનજ્યેાતિ અનન્ત છે. પરમાત્માની
www.kobatirth.org
For Private And Personal Use Only