________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ મહારાજની વિનયભક્તિસેવામાં મન, વચન, કાયાની શુદ્ધિથી પ્રવૃત્તિ કરી. ગુરૂની સેવા કરનાર મુનિ આહારી છતાં દરરોજ ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે. વૈયાવચગુણ અપ્રતિપાતી છે. આ દૃષ્ટાંતના આદર્શ મુનિ શિષ્ય શ્રી સુખસાગરજી થયા. ગુરસેવામાં મુક્તિના મેવા છે એમ તેમણે અનુભવ કરી નિષ્કામ
ભાવથી ગુરૂની સેવા કરવા માંડી. ગુરૂસેવા, વૃદ્ધાવસ્થામાં માંદગીના સબબે ગુરૂ
માટે લાવેલે આહાર કે જે આહાર શેષ રહેલે તે સ્વયં આહરી જતા. ગુરૂજી જે પાત્રમાં ઠલ્લે કરે તે પાત્ર પોતે ઝોળીમાં ઘાલીને બહિર્ પરઠવવાની વ્યવસ્થા કરતા. ગુરૂની આજ્ઞા પ્રમાણે તે જે જે કથતા તે પ્રમાણે શ્રી સુખસાગરજી વર્તતા હતા. નિષ્કામભાવથી ગુરૂસેવા કરતાં અને તેમની આશઃ મેળવતાંજ સત્યજ્ઞાનની પ્રાપ્તિ અને ચારિત્ર વધે છે એવું તેઓ સારી રીતે જાણતા હતા. ગુરૂની વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરી તેમને અનુભવી ઉપદેશ દરજ શ્રી સુખસાગરજી શ્રવણ કરી હૃદયમાં ધારતા હતા તેથી તે ઉપદેશ ખરેખર તેમના હૃદયમાં ઉડે પરિણમી જતો હતે. ગુરૂસેવા કરતાં આત્માની સત્ય પ્રગતિ થાય છે એમ અનેક શાસ્ત્રમાં કથવામાં આવ્યું છે તે અક્ષરેઅક્ષર સત્ય છે. શ્રી મયાસાગરજીને અનુભવ શ્રી નેમિસાગરજીએ લીધો હતો અને શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only