________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
સં. ૧૯૪૪ સાલનું ચોમાસું માણસામાં કર્યું. સંવત્ ૧૯૪૫ ની સાલનું ચામાસું શ્રી વિજાપુરમાં કર્યું. શ્રી રવિસાગરજી મહારાજની કૃપાથી વડસમાના શ્રાવક ગગલભાઇએ બે માસના ઉપવાસનું તપ કર્યું તેથી વિજાપુરની આજુબાજુના ગામાન સંધા વાજતે ગાજતે દર્શન કરવા આવ્યા તેથી વિજાપુરમાં ચેાથા આરાના જેવી શાભા થવા લાગી. વિન્તપુરમાં અનેક જાતની તપશ્ચર્યાએ થઇ. સંવત્ ૧૯૪૬ ની સાલનું ચેકમાસું ગુરૂની સાથે મહેસાણામાં કર્યું. સં. ૧૯૪૭ ની
ચામાસા.
ગુરૂની સાથે વિહાર સાલનું ચામાસું, પાટણમાં શેઠ નગીનદાસ ઝવેર, ખુબચંદ વગેરે શ્રાવકાના આગ્રહથી કર્યું. પાટણના ચોમાસામાં અનેક જીવાને પ્રતિધ દેઈ લાભ આપ્યો. પાટણના શ્રાવકાએ ગુરૂ મહારાજની અત્યંત પ્રેમભાવે ભક્તિ કરી સ્વજન્મ સફળ કર્યાં.
સંવત્ ૧૯૪૮ ની સાલથી સંવત ૧૯૫૪ સુધી વૃદ્પણામાં જેવાખળ ક્ષીણ થવાથી શ્રી રવિસાગરજી ગુરૂએ મહેસાામાં ચામાસાં કર્યા. દોશી નાગરભાઈ, ધડેલાભાઇ, કરમચંદ અને નગરોડ વસતાચંદ વગેરે મહેસાણાના આગેવાન ગૃહસ્થ શ્રાવકોએ ગુરૂવર્ય શ્રી રવિસાગરજી મહારાજની સેવા ભક્તિમાં બાકી રાખી નહિ. ગુરૂશ્રી સુખસાગરજીએ સ્વગુરૂ રવિસાગરજી
www.kobatirth.org
For Private And Personal Use Only