________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક ઈષ્ટ લાલચોથી લલચાવ્યા પણ તેઓ કોઈ લાલચથી ડગ્યા નહિ. તેમને વૈરાગ્ય પ્રવાહ પૂરજોશથી દરરોજ વધત હતા. તેમણે અન્ને સ્વકુટુંબની દીક્ષા ગ્રહણ કરવા અનુમતિ મેળવી અને ગુરૂશ્રી રવિસાગરજી મહારાજને દીક્ષા માટે અત્યંત
પ્રાર્થના કરી. ગુરૂએ સાંકળચંદને દીક્ષાર્થે દીક્ષા,
જાણી હા પાડી તેથી સાંકળ
ચંદને અત્યંત આનન્દ થયે. દીક્ષા આપવાનું મહેસાણામાં સંવત ૧૪૩ ના વૈશાખ સુદિ છઠનું ઠર્યું. આ પ્રસંગે સુરતના શ્રાવક કુલચંદભાઈ કે જેમણે શ્રી રત્નસાગરજીનાં પાસાં સેવી વૈરાગ્ય પ્રાપ્ત કર્યો હતો. તેમણે પણુ ગુરૂશ્રી પાસે આવી દીક્ષા લેવા વિજ્ઞપ્તિ કરી. ગુરૂશ્રીએ તેમની વિજ્ઞપ્તિને સ્વીકાર કર્યો. મહેસાણાના શ્રાવકોએ અeહનિક મહેસવ પ્રારંભે. બન્નેનાં વાયણું શરૂ થયાં. સંઘમાં બને પુરૂષની દીક્ષાથી આનન્દ વ્યાપી રહ્યું. દરજ ગુરૂશ્રીના વ્યાખ્યાનથી લેકમાં ધર્મની રૂચિ વધવા લાગી. ગુરૂ શ્રી રવિસાગરજીએ સંવત ૧૮૪૩ના વૈશાખ સુદિ ૬ ના રોજ બન્નેને સુમુહૂર્તયેગે દીક્ષા આપી. કુલચંદભાઈનું નામ આવતા રાખવામાં આવ્યું, અને સાંકળચંદનું નામ પુણતાનg પાડવામાં આવ્યું. સ. ૧૯૪૩ ની સાલનું ચેમાસું મહેસાણામાં કર્યું. ગુરૂની સાથે ગુણસા તથા માવતાએ
www.kobatirth.org
For Private And Personal Use Only