________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
વિરાગ્ય,
લક્ષણે કહ્યાં છે. દુઃખગર્ભિત વૈરાગ્ય, મેહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત
વૈરાગ્યનું સ્વરૂપ તેઓએ ગુરૂશ્રી રવિસાગરજી મહારાજ દ્વારા સારી રીતે જાણ્યું–અનુભવ્યું. ગુરૂનાં પાસાં સેવીને તેમણે જીવવિચાર, નવતત્વ, તના બેલ વગેરેનું સૂક્ષ્મ સ્વરૂપ એવી રીતે ધાર્યું કે જે હૃદયમાં પરિણમીને ઉત્તમ વૈરાગ્યને ઉત્પન્ન કરવામાં સમર્થ થયું. ગુરૂજી પાસે તેઓ દીક્ષાની પ્રાર્થના કરવા લાગ્યા. સ્ત્રીની સાથે લગ્ન કરી સંસાર માંડવાની ઈચ્છાને તેમણે કેટલાંક વર્ષ પૂર્વે ત્યાગ કર્યો હતું તેથી હવે તેમને સાંસારિક પદાર્થોમાં શુભાશુભ પરિણામ ટળવા લાગ્યો. ગુરૂએ તેમને ચારિત્રપાલન દુષ્કર છે ઈત્યાદિ બોધ આપે. જેના મનમાં આત્મિક સુખ પ્રાપ્ત કરવાને ભાવ ઉત્પન્ન થયે હોય છે તે કટિ ગમે દુઃખને સહન કરી ચારિત્ર પાળવા સમર્થ બને છે. જન્મ જરા મૃત્યુથી ભયંકર એવા આ સંસારમાં કઈ પણ જાતનું સુખ નથી. બાહ્ય પદાર્થોને અનંતિવાર પૂર્વે ભગવ્યા અને વર્તમાનમાં ભોગવતાં
સત્યસુખની પ્રતીતિ થતી નથી. મનુષ્ય ચારિત્રની રૂચિ. જિંદગીને મુખ્યદેશ સત્યસુખ પ્રાપ્ત
કરવું તેજ છે. સંસારમાં કોઈ પણ જીવ કઈ જાતની પ્રવૃત્તિ કરે છે તેમાં તેને આશય ખરેખર
www.kobatirth.org
For Private And Personal Use Only