________________
Shri Mahavir Jain Aradhana Kendra
યુવાવસ્થા અને વ્યાપાર પ્રવૃત્તિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
તેઓએ વિદ્યાર્થી અવસ્થા પૂર્ણ કરી એટલે માતપિતાએ તેમને આજીવિકાવૃત્તિની પ્રવૃત્તિમાં ચેાજ્યા. તેમના પિતા જે વ્યાપાર કરતા હતા તેમાં તેમને કુશળતા પ્રાપ્ત
www.kobatirth.org
થઇ. યુવાવસ્થામાં મનને વશ રાખવું એ રાધાવેધ કરતાં અત્યંત દુષ્કર કાર્ય છે. બાલ્યાવસ્થાથી સાંકળચંદને સદ્ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજનો સમાગમ હતા. તેઓ વ્યાપારમાંથી નિવૃત્ત થતાં ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજ પાસે વનાર્થે જતા અને સામાયકસદ્ધ ધાર્મિકાભ્યાસમાં પ્રવૃત્તિ કરતા હતા. માર્ગાનુસારીના ગુણાની ગળસુધીનું શિક્ષણ તે તેમને ગુરૂ શ્રી રવિસાગરજીના ઉપદેશથી બાલ્યાવસ્થાથી મળ્યું હતું તેથી તેમનામાં માર્ગાનુસારી ગુણાના યુવાવસ્થામાં પ્રકાશ થવા લાગ્યો. માર્ગાનુસારીના ગુણ્ણાની પ્રાપ્તિવડે ધર્મના પાયા રચાય છે. જેનામાં માર્ગાનુસાર ગુણા આવ્યા હોય છે તે સમ્યકત્વાદિ ગુણાની પ્રાપ્તિ કરી શકે છે. ન્યાયસમ્પન્ન વિમવ: ન્યાય વડે લક્ષ્મી પ્રાપ્ત કરવી એ માર્ગાનુસારિગુણામાં પ્રથમ ગુણ છે એ ગુણને તેમને પ્રાણ સમાન ગણ્યો. યજ્ઞવિ પ્રત્તની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ નિયમસર વર્તવા લાગ્યા. દરરાજ દશબાર જિનમ દિશમાં અવશ્ય તેઓ દર્શનાર્થે જતા હતા. સવારમાં દરરાજ ગુરૂદર્શન
For Private And Personal Use Only