________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ આ પ્રખ્યાત મહાત્માને જન્મ ગુર્જર દેશમાં લલામ
ભૂત પવિત્ર જૈનપુરીરૂપ શ્રી પાટણ જન્મ, શહેરમાં વિશાપરવાડ જૈન શ્રાવક સદુ
ગુણ આલમચંદ પિતાની પત્ની સતી શ્રાવિકા જડાવબાઈની કુખે સંવત ૧૯૦૭ ના શ્રાવણ સુદિ ચાદશ થયા હતા. તેમના જન્મથી ઘરમાં તથા કુટુંબમાં આનન્દને પાર રહે નહે. ઉચ્ચગ્રહોના રોગમાં તેમને જન્મ થયે હતું તેથી જોતિષીઓ એમ કહેતા હતા કે આ બાળક ભવિષ્યમાં શુભ કાર્યો કરી વિશ્વમાં સ્વનામને અમર કરશે. કેટલાક દિવસ થયા બાદ તેમનું નામ સાંકળચંદ પાડ
વામાં આવ્યું. સાંકળચંદ દિતીયાના સાંસારિક નામ ચંદ્રની પેઠે માતાપિતા વગેરેના લાડથી સ્થાપન, ઉછરવા લાગ્યા. તેમની દિવ્યસંસારી
પ્રીતિથી માતપિતાને અત્યંત પ્રિય થવા લાગ્યા. માતાપિતાદિ કુટુંબના ઉચ્ચ ગુણ સંસ્કારોના વાતાવરણની તેમના ઉપર અસર થવા લાગી. પૂર્વભવના સંસ્કારી આત્મા અને આ ભવમાં શુભ સંગેના વાતાવરણની અસર એ બેથી બાલ્યાવસ્થામાં જ તેમને ઉચ્ચગુણેના સંસ્કારોનું સારૂ પિષણ મળવા લાગ્યું. “પુત્રનાં લક્ષણ પારણામાં.”
www.kobatirth.org
For Private And Personal Use Only