________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
मेघवृक्षनदीवद् यः, हितैषी विश्वपावकः । चन्द्रबच्छीतलः श्रीमान्, सद्गुरुः सुखसागरः ॥५॥ शानी ध्यानपरो मौनी, प्राणिनां वत्सलो महान् । तं नौमि स्वार्पणं कृत्वा, सद्गुरुं सुखसागरम् ||६|| “ ગુરૂશ્રી સુખસાગરજી ""
જીવનનાં ાણુ સમપ્યો એસ.
ટાળ્યા મનના ક્લેશ, ગુરૂજી લ્હાણ સમપ્યો એશ. કરી કૃપા શિન્યેાતનેરે, ઉતારી મુજ દીલ; ભાનુ દિલ ઉતારીયોરે, આપ્યું ઉજ્વલ શીલ. ગુરૂજી લ્હાણ સમપ્યો એશ. ૧ વિશ્વ કુટુંબ સમું કરીરે, આપ્યા પૂર્ણાનંદ; ઝીલાવી સુખસાગરે, ભૂલાબ્યા સહુ કંદવ્યષ્ટિમાંહિ સમષ્ટિનેરે, દેખાડયા દેદાર; અનન્ત બ્રહ્મસ્વરૂપનીરે, ઘેન સમર્પી સાર તવ યાદી સુરતામળેરે, સદાય તું મુજ પાસ; રહીને ઉચ્ચજીવન કરેરે, દિવ્ય સૃષ્ટિમાં વાસ. ગુરૂજી ૪
પરમ પુનીત પ્રભુપાદમાંરે, આળાનું નિશદિન; બુદ્ધિસાગરસદ્ગુરૂ, સેવું થઇ તલ્લીન.
www.kobatirth.org
ગુરૂ. ૨
ગુચ્છ. ૩
ગુરૂજી. પ
For Private And Personal Use Only