________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
મગામમાં સં. ૧૯૬૦ થી ૧૮૪૦ લગભગ જે જે સારા ધર્મ સુધારા થયા તે શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી થયા છે. ચુલા પર ચંદરવા આંધવા, પાણી ગળીને વાપરવું અને દેરાસરાની આશાતનાને ત્યાગ વગેરેના ઉપદેશ આપીને શ્રી રવિસાગરજી મહારાજે વીરમગામના જૈનેાપર ઘણા ઉપકાર કર્યો છે તેથી અત્રના વૃદ્ધ શેડ છગનલાલ તથા માણેકલાલ ઝવેરી, પેોપટલાલ ઝવેરી તથા ધનજીભાઈ ઝવેરી વગેરે શ્રાવકા સંધ ઘણા ઉપકાર માને છે. વીરમગામ શ્રી રવિસાગરજી મહારાજનું ક્ષેત્ર ગણાય છે. ધર્મસાગરજી, મણિસાગરજી વિવેકસાગરજી અને કલ્યાણસાગરજી વગેરે સાધુઓએ વીરમગામમાં ચામામાં કરી વીરમગામના જૈને પર મહાન ઉપકાર કર્યાં છે. ૧૯૦૮ થી ૧૯૪૦ સુધીમાં ચામાસાં ઉપરાંત અનેક માસ કલ્પ અહિંયા શ્રી રવિસાગરજી મહારાજે કર્યા છે. સં. ૧૯૦૮ નું ચેામાસું વીરમગામમાં શ્રીમદ્ વિસાગરજીએ કર્યું. વીરમગામમાં લગભગ દર્શના આશરે શ્રીમદ્ રવિસાગરજીએ ચેકમાસાં કર્યા એમ વીરમગામના કેટલાક શ્રાવકો જણાવે છે.
પાલનપુરમાં શ્રી રવિસાગરજી મહારાજના અગ્રગણ્ય શ્રાવકા દોશી ગોકલભાઈ સખાભાઈ શા. એહુચર જેવા દાંણી ભાયચંદ ઉમેદ.
પાલનપુર.
મહેતા છગનલાલ કેશવજી પારેખ ચમન ટાકરશી પારેખ રતનચંદ ટાકરશી પારેખ રવચંદ માનચંદ
www.kobatirth.org
For Private And Personal Use Only