________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શા. હેમચંદ નાથાલાલ, શા. નહાલચંદ ખેમચંદ, દોશી મગનલાલ કકલભાઈ શા. રેવચંદ તેજસિહ મહેતા, રતનચંદ સુરચંદ દોશી, રામચંદ લક્ષ્મીચંદ મહેતા, રાયચંદ બહેચર, પારેખ અમુલખ ખૂબચંદ પારેખ લલ્લુચંદ વર્ધમાન, પારેખ ભાયચંદ વર્ધમાન, મહેતા જીતાભાઈ માનચંદ શા. ગુલાબચંદ ખેચર.
પ્રેમસાગરને વડી દીક્ષા સં. ૧૯૧૯ માહુ સુદિ પ સં. ૧૯૧૮–૧૯૨૫-૧૯૩૦ સંવત્ ૧૯૩૬ એ ચાર ચામામાં શ્રી રવિસાગરજી અહીં કા. સંવત્ ૧૯૦૭ ની સાલમાં અને સંવત્ ૧૯૧૧ ની સાલમાં શ્રી નેમિસાગરજી મહારાજ અહીં આવ્યા સં. ૧૯૧૪ ની સાલમાં શ્રી રવિસાગરજી મહારાજ અહીં પહેલા આવ્યા.
માસ૫ સં. ૧૯૧૪-૧૯૧૮-૧૯૨૨-૧૯૩૫ તેમના વખતમાં મોટાં કાર્યો સવત્ ૧૯૨૬ ના કાર્તિકમાં ઉઝમણું સં. ૧૯૨૫ ની સાલમાં અક્ષયનિધિતપ સં. ૧૯૩૦ ઉઝમણું અક્ષયનિધિતપ સં. ૧૯૩૫ ની સાલમાં પૂજા વગેરેમાં સંધમાં તકરાર પડેલી તે તેમણે દૂર કરી. સંવત્ ૧૯૩૫ માં ઉપધાન વહન કરાવ્યાં. શ્રી સુખસાગરજી મહારાજે સંવત ૧૯૫૬ માં ચામાસું અને ૧૯૬૭ માં ઉપધાન કરાવ્યાં. શ્રી રવિસાગરજી મહારાજના વખતમાં તેમના શ્રાવકા કે જે ઉપાશ્રય દેરાસરના કારભાર કરતા હતા તેનાં નામેા શા. બહેચર જેઠા
www.kobatirth.org
For Private And Personal Use Only