________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કલ્યાણસાગરજીને દીક્ષા લેવામાં ઘણું પ્રેરણું કરનાર પારેખ ત્રિકમચંદ વગેરે હતા. કલ્યાણસાગરજીનું મૂળ નામ છગનલાલ હતું. તેઓ મૂળ ગામ ખેડાના હતા. તેઓ વીરમગામમાં અવલકારકુન હતા. સંવત ૧૯૨૮ ના વૈશાખ સુદિ સાતમના રોજ શ્રી રવિસાગરજી પાસે છગનલાલભાઈએ દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ કલ્યાણસાગરજી પાડવામાં આવ્યું. છગનલાલની પત્નીએ છગનલાલને દીક્ષા લેવાને બંધ આપે અને તેમણે પણ તેજ દિવસે શ્રી રવિસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને તેમનું નામ સાધ્વી હતશ્રી પાડવામાં આવ્યું. હાલ હેતશ્રી
પડવણજમાં છે. તેમને દીક્ષા પર્યાય ગુમાલીશ વર્ષને છે. સાધ્વીજી હેતશ્રીજીએ અત્ર દશ બાર ચોમાસાં કર્યા છે અને શ્રી કલ્યાણસાગરજીએ વિરમગામમાં ચાર પાંચ ચેમાસાં કર્યો. છે. શ્રી રવિસાગરજી મહારાજનું વીરમગામ ક્ષેત્ર ગણાય છે. હાલ જે ઉપાશ્રય છે, તે શ્રી રવિસાગરજી મહારાજના ઉપદેશથી લગભગ સં. ૧૯૩૨ માં શ્રાવકોએ બનાવ્યું છે. વ્યાપાર લાગે ઘાલીને દેરાસરના સુખડ કેસર ખાતાની ઉપજમાં વધારે કરાવાને ઉપદેશ શ્રી રવિસાગરજી મહારાજે આપે હતું, અને તેમના પ્રતાપથી વ્યાપાર પર જૈન મહાજને લાગે, ઘાલીને જે રીવાજ પાડે છે તે અદ્યપર્યત ચાલે છે. વીર
www.kobatirth.org
For Private And Personal Use Only