________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ અરનાથ સ્તવન. ( શ્રીરે સિદ્ધાચળ ભેટવા-એ રાગ. ) શ્રીઅરનાથજી વંદીએ, શુદ્ધજ્ઞાન પ્રકાશી; જડ-ચેતનભેદજ્ઞાનથી, ટળે સકલ ઉદાસી. સંગ્રહનય એકાન્તથી, એક સત્તા માને; સજીવના આતમા, એક દ્ગિલ પિછાણે. વ્યવહારનય વિશેષથી, વ્યક્તિ બહુ દેખે; વ્યક્તિ વિના સત્તા કદી, કાઇ નજરે ન પેખે, સામાન્ય ને વિશેષની, એક દ્રવ્યે સ્થિતિ; વ્યક્તિ અનંતા આતમા, અનેકાન્તની રીતિ. માયા પુદ્દગલ-ભાવથી, છતી શાસ્ત્ર ભાખી; ચૈતન્ય ભાવે જાણજો, માયા અછતી દાખી, એકાન્ત મિથ્યા સદા, નિત્યાદિકલાવા; બુદ્ધિસાગર ધર્મ છે, સ્યાદ્વાદસ્વભાવા.
શ્રી અર. ૧
શ્રી અર, ૨
For Private And Personal Use Only
શ્રી અર. ૩
શ્રી અર. ૪
શ્રી અર. પ
શ્રી અર. હૈ
૧૯ મલ્લિનાથ સ્તવન.
(હે સુખકારી! આ સંસારથકી જો મુજને ઉત્ક્ર–એ રાગ. ) ઉપયોગ ધરી, મિિજનેશ્વર પ્રણમી શિવસુખ ધારીએ; તજી ખાહ્ય-દશા, શુદ્ધરમણુતાયેાગે કર્મ નિવારીએ. પ્રભુ ! મુજ સત્તા છે તુજસમી, નિમ લવ્યક્તિ મુજ ચિત્ત ૨મી, તે અશુદ્ધ-પરિણતિ તુર્ત દમી, ઉપચાગ. ૧ નિજભાવરમણુતા રંગાશું, અંતર્યામી પ્રભુને ગાશું, પ્રભુવ્યક્તિસમા અન્તર થાણું. ચેતનતા નિજમાં રંગાશે, પ્રભુ ! તુજ મુજ અંતર સહજાનંન્રી ચેતન થાશે.
ઉપયાગ. ૨
ઝટ જાશે, ઉપયાગ. ૩
પ્રભુ ! વાતુ-ધર્મ તન્મય થાવું, મુજ સત્તાધર્મ ગુણુઠાણું ગુણ સહુ નિપજાવું. પ્રભુધ્યાને શુદ્ધદશા જાગે, વેગે જયડંકા જગ વાગે, બુદ્ધિસાગરજિનવરાગે,
પ્રગટ પાવું, ઉપયોગ. ૪
ઉપયાગ. પ