________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ શાન્તિનાથ સ્તવન,
( રાગ કેદારે. ) શાન્તિજિનેશ્વર અલખ અરૂપી, અનન્તશાનિસ્વામી, નિરાકાર-સાકાર દે ચેતના –ધારક છે નિનામીરે. શાનિત. ૧ પરમબ્રહ્મસ્વરૂપી, વ્યાપક,–જ્ઞાનથકી જિનરાયારે; વ્યક્તિથી વ્યાપક નહિ જિનજી, પ્રેમે પ્રણમું પાયારે, શાન્તિ. ૨ આનંદઘન-નિર્મલ પ્રભુવ્યકિત, ચેતનશક્તિ અને તીરે, સ્થિરેપગે શુદ્ધરમણુતા, શાન્તિજિનવરભકિતરે. ' શાન્તિ. ૩ કમ ખર્યાથી સાચી શાન્તિ, ચેતનદ્રવ્યની પ્રગટેરે, શાતિસેવે પુદ્ગલથી ઝટ, ચેતન–દ્ધિ વછૂટેરે. ચઉનિક્ષેપે શાન્તિ સમજી, ભાવ–શાનિ ઘટ ધારો, બુદ્ધિસાગર શાન્તિ લહીને, જાહિદ ચેતન તારે.
૧૭ કુંથુનાથ સ્તવન,
( રાગ કેદારે. ) કુંથુજિનેશ્વર કરૂણાનાગર, ભાવદયાભંડારરે, ચિદાનંદમય ચેતનમૂર્તિ, રૂપાતીત જયકારરે. ત્રણ ભુવનને કર્તા ઈશ્વર, કરતા વાદી પક્ષ સૃષ્ટિકર્તા નહિ છે ઈશ્વર, સમજાવે જિન દરે. નિમિત્તથી કર્તા ઈશ્વરમાં, દે આવે અને કરે, વિના પ્રયજન જગને ક, હેય ન ઈશ્વર છેકરે. સૃષ્ટિ કાર્ય તે હેતુ ઉપાદાન, કેશુ? કહે સુવિચારીરે ઉપાદાન ઇશ્વરને માને, દેષ અનેક છે ભારીરે, સૃષ્ટિરૂપ ઈશ્વર કરતાં તે, જડરૂપે થયે ઈશરે, આગમ ચકિત વિચારે સાચું, સમજે વિશ્વાવીશરે. પરપુગલકર્તા નહિ ઈશ્વર, સિદ્ધ-બુદ્ધ નિર્ધારરે, સ્વાભાવિક નિજગુણના કર્તા, ઈશ્વર જગ જયકારરે. ચેતન ઈશ્વર થાવે સહેજે, ધ્યાન કરી એકરૂપરે, બુદ્ધિસાગર ઈશ્વર પૂજે, ચિદાનંદ–ગુણભૂપરે.
For Private And Personal Use Only