________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તિ-નાસ્તિમય શુદ્ધસ્વરૂપી, સંગ્રહનયથી અનાદિર, વ્યકતપણું શબ્દાદિકનયથી, સર્વ જીવોમાં આરિરે. શ્રી શ્રેયાંસ. ૪ અગ્નિથી જેમ અગ્નિ પ્રગટે, શુદ્ધ ચેતનથી શુદ્ધ, બુદ્ધિસાગર પુછાલંબન ઉપાદાન-ગુણ બુદ્ધરે. શ્રી શ્રેયાંસ, ૫
વાસુ. ૧
વાસુ. ૨
૧૨ વાસુપૂજ્ય સ્વામી સ્તવન
(રાગ કેદારે. ) વાસુપૂજ્યની પૂજા કરતાં, પિતે પૂજ્ય તે થાય; જિનવર-પૂજા તે નિજપૂજા, શુદ્ધ વિચારે સદાય નિર્વિકલ્પ-ઉપયોગે પૂજા, ભાવ-નિક્ષેપે સારીરે,
ગ–અસંખે પૂજા ભાખી, તરતમગ વિચારી. સાલંબન પૂજાથી એટી, નિરાલંબન ભાખરે, રૂપાતીત પૂજાથી મુકિત, છે બહુસૂત્ર ત્યાં સાખી. અષ્ટપ્રકારી આદિ પૂજા, દ્રવ્યપૂજા સુખકારી રે; એકાંતવાદી-પૂજન મિથ્યા, સમજો સૂત્ર વિચારી રે. નય-નિક્ષેપે પૂજા ભેદે, કરશે તે સુખ પામે બુદ્ધિસાગર પૂજ્યપણું લહી, ઠરશે ધ્રુવપદકામેરે.
વાસુ. ૩
વાસુ. ૪
વાસુ. ૫
૧૩ વિમલનાથ સ્તવન.
(શ્રી શ્રેયાંસજિન અંતર્યામીએ રાગ.) વિમલજિનેશ્વર ચેતન ભાવે, ગાવે બહુ મન ધ્યારે; સંગ્રહનયથી નિર્મળ ચેતન, શબ્દાદિકથી બનારે. વિમલ, ૧ પ્રતિપ્રદેશે જ્ઞાન અનંતુ, છતિ સામર્થ્ય-પર્યાયરે ક્ષપશમથી-ક્ષાયિકભાવે, કાલેક જણાયરે. વિમલ. ૨ અસંખ્યપ્રદેશચિઘનરાયા, અનંતશકિતવિલાસીરે, આવિભાવે ચેતનમુક્તિ, નાસે સકલ ઉદાસીરે. વિમલ, ૩ અનત ગુણની શુદ્ધ ક્લિાને, સમયે સમયે ભગીરે; બુદ્ધિસાગર શુદ્ધ ક્રિયાથી, સિદ્ધ-સનાતન-ગીરે. વિમલ. ૪
For Private And Personal Use Only