________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ સુવિધિનાથ સ્તવન
(રાગ કેદારે,) સુવિધિજિનેશ્વર સુવિધિધારી, વરિયા મુક્તિ-નારીરે, પર પરિણામે બંધ નિવારી, શુદ્ધદશા ઘટ ધારીરે. સુવિધિ. ૧ યમ-નિયમ-આસન જ્યકારી, પ્રાણાયામ અભ્યાસે પ્રત્યાહાર ને ધારણું ધારે, ચેતનશક્તિ પ્રકાશેરે. સુવિધિ. ૨ ધ્યાન-સમાધિ એ યોગનાં અંગે, પાર લહ્યાં જિનદેવારે, બુદ્ધિસાગર સુવિધિજિનેશ્વર,-સેવા મીઠા મેવારે. સુવિધિ. ૩
શીતલ, ૧
૧૦ શીતલનાથ સ્તવન.
(રાગ કેદારે.) શીતલજિનપતિ ! યતિતતિવંદિત, શીતલતા કરનારા અજ-અવિનાશી-શુદ્ધ-શિવકર! પ્રાણથકી તું પ્યારારે. ઉપાદાન શીતલતા સમરે, નિમિત્ત સેવે સાચું રે, સમતાથી ક્ષણમાં છે મુક્તિ, શીતલ રૂપમાં રાચું રે ઉપશમ-ક્ષપશમ ને ક્ષાયિક -ભાવે સમતા સારરે, જ્ઞાનાનંદી સમતા સાધી, ઉતરશે ભવપારરે. સહજાનંદી શીતલચેતન, અંતર્યામિદેવરે; બુદ્ધિસાગર શુદ્ધરમણુતા, શીતલજિનપતિસેવરે.
શીતલ ૨
શીતલ. ૩
શીતલ, ૪
૧૧ શ્રેયાંસનાથ સ્તવન.
(રાગ કેદારે.) શ્રી સજિનસાહિબસેવા, શાશ્વતશિવસુખમેવારે દ્વવ્યાર્થિક-પર્યાયાર્થિકલ્ય,શુદ્ધ નિરંજન દેવાશે. શ્રી શ્રેયાંસ. ૧ યેગી ભેગી, ગતભય-શોકી, કર્ણાટકથી ભિન્ન શુદ્ધપાગી, સ્વપરાશક, ક્ષાયિકનિજ ગુણલીનરે. શ્રી શ્રેયાંસ ૨ અવગુણ-પર્યાયની અસ્તિ, સમયે સમયે અને તીરે, પરવળ્યાદિકની નાસ્તિતા, સમયે અતી વહેતી. શ્રી શ્રેયાંસ ૩
For Private And Personal Use Only