________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિ હર બ્રહ્મા તું ખરા, જડભાવથી ન્યારી; અષ્ટઋદ્ધિભાક્તા સદા, ભવપાર ઉતારા. નામ—રૂપથી ભિન્ન તું, ગુણુ—પર્યાયપાત્ર; શુભ્રંપ આળખાવવા, ગુરૂ તું— હું છાત્ર, સત્તાથી સરખા પ્રભુ, શુદ્ધ કરશેા વ્યક્તિ; બુદ્ધિસાગર ભાવથી, પ્રભુરૂપની ભક્તિ,
ત
૮ ચંદ્રપ્રભ સ્તવન ( રાગ કેદાર. )
ચંદ્રપ્રભુજિનવર જયકારી, હું જાઉ" બલિહારીરે; કેવલજ્ઞાન ને કેવલર્શન, ક્ષાયિકસમકિતધારીરે અગુણ, આટક ને ટાળી, ધ્યાને પ્રભુ શિવ વરિયા ભાવક રાગ-દ્વેષને ટાળી, ભવસાગર ઝટ તરિયારે. શુભાશુભપરિણામ હઠાવી, શુદ્ધપરિણામને ધારિ ધ્યાનવડે ગુણુઠાણું ચઢતાં, માડુ-મદ્ય ખૂબ હારિ. ચંદ્રની જ્ગ્યાતિપેઠે નિર્મળ, ચેતનન્ત્યાતિ દીપેરે બુદ્ધિસાગર ચેતનëાતિ, સાતિને જીપેરે.
For Private And Personal Use Only
પદ્મ. ૨
પદ્મ, ૩
૭ સુપાશ્વનાથ સ્તવન. ( રાગ કેદારા. )
શ્રી સુપાર્શ્વજિનેશ્વર પ્યારા, ભવજલધિથી તારા, સ્થિરઉપયાગે દિલમાં ધાર્યાં, મેાહ-મહામટ્ટ હાર્યાર્. શ્રી સુપાર્શ્વ, ૧ મનમ ંદિરમાં દીપકસરખા, રૂપ જોઇ જોઇ હઝ્યારે; ષટ્કારકના દિવ્ય તું ચરખા, પરમ પ્રભુરૂપ પરખ્યારે, શ્રી સુપાર્શ્વ, ૨ ક્ષાયિકગુણુધારી-જયકારી, શાશ્વતશિવસુખકારીરે; બુદ્ધિસાગર ચિહ્નનસંગી, જય! જય! જિન ! ઉપકારીરે.
શ્રી સુપાર્શ્વ. ૩
પદ્મ. ૪
ચક્ર. ૧
ચ. ૨
ચંદ્ર. ૩
ર. ૪