________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩
૪ અભિનંદન સ્તવન (રાગઉપરના.)
અભિન'દનઅરિહંતનું, શરણું એક સાચુ; લેાકેાત્તર ચિન્તામણિ, પામી દિલ રાચુ લેાકેાત્તર આનંદના, પરમેશ્વર ભાગી; શાતા—અશાતાવેદની, ટળતાં સુખ ચાગી. ઉજ્વલ ધ્યાનની એકતા, ખેચી પ્રભુ આણે; પુગલને દૂર કરી, શુદ્ધરૂપ પ્રમાણે પિ‘ડસ્થાકિ ધ્યાનથી, પ્રભુ દર્શન આપે; બુદ્ધિસાગર ભક્તિથી, સત્ય—આનંદ વ્યાપે,
૫ સુમતિનાથ સ્તવન. ( રાગ ઉપરન. )
સુમતિચરણમાં લીનતા, સાતનયથી ખરી છે; સમકિત પામી ધ્યાનથી, ચેાગિયાએ વરી છે. નૈગમ સગ્રહ જાણજો, વ્યવહાર વિચાર; સૂત્ર વર્તમાનના, પરિણામને ધારા. અનુક્રમ ચરણુ વિચારને, નયા સપ્ત જણાવે; શબ્દ અર્થ નય ચરણને, અનેકાંત ગ્રહાવે, દ્રવ્ય અને ભાવ ભેદથી, ચઉ નિક્ષેપ ભેદ્દે; તુજ ચારિત્રને ધારતાં, આઠ કર્મીને છેકે. અજર-અમર અરિહંત ! તું, ભેદભાવને ટાલે; બુદ્ધિસાગર ચણુથી, શિવમંદિર મ્હાલે,
હું પદ્મપ્રભ સ્તવન
( રાગ ઉપરના. ) પદ્મપ્રભુ ! જિનરાજ ! તુ, શુદ્ધચૈતન્યયેાગી; ક્ષાયિકચેતનઋદ્ધિના, પ્રભુ ! તું વડ ભાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અભિ.
અભિ ૨
અભિ. ૩
અભિ.
સુમતિ. ૧
સુમતિ, ૨
સુમતિ. ૩
સુમતિ. ૪
સુમતિ, પ
પદ્મ. ૧