SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજિત. ૧ અજિત, ૨ ૨ અજિતનાથ સ્તવન. (શ્રી સિદ્ધાચળ ભેટવા–એ રાગ.) અજિતજિનેશ્વરદેવની,-સેવા સુખકારી; નિશ્ચય ને વ્યવહારથી, સેવા જયકારી. નિમિત્ત ને ઉપાદાનથી, સેવન ઉપકારી; દ્વેષ ખેદ ને ભય તજી, સેવો હિતકારી. દુર્લભ સેવન ઈશનું, ધાતોધાતે મળવું; પર પરિણામને ત્યાગીને, શુદ્ધભાવમાં ભળવું. ષષ્કારક છવદ્રવ્યમાં, પરિણમતાં જ્યારે; ત્યારે સેવન સત્ય છે, ભવપાર ઉતારે. નિર્વિકલ્પ ઉપગથી, નિત્ય સેવે દેવા; નિજ નિજ જતિની સેવના, મીઠા શિવમેવા. પરમપ્રભુ નિજઆતમા, સેવનથી હવે બુદ્ધિસાગર સેવતાં, નિજરૂપને જોવે. અજિત. ૭ અજિત. ૪ અજિત. ૫ આજત, ૬ સંભવ, ૧ ૩ સંભવનાથ સ્તવન (રાગ ઉપરને.) સંભવજિનવર જાગતે, દેવ જગમાં દીઠે; અનુભવ-જ્ઞાને જાણતાં, મન લાગે મીઠે. પ્રગટે ક્ષાયિક લબ્ધિ, સંભવજિનધ્યાને સંભવચરણની સેવના, કરતાં સુખ માણે. સંભવધ્યાને ચેતના, શુદ્ધ ઋદ્ધિ પ્રગટે; વિદ્યાસની વૃદ્ધિથી, મોહ-માયા વિઘટે. સંભવ-દૃષ્ટિ જાગતાં, સંભવજિનસરિખે; આલંબન સંભવપ્રભુ, એક્તાએ પરખે. સંભવસંયમસાધના, સાચી એક ભક્તિ; બુદ્ધિસાગર ધ્યાનમાં, જ્ઞાન-દર્શનવ્યક્તિ. સંભવ. ૨ સંભવ, ૩ સંભવ, ૪ સંભવ. ૫ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy