________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ હજાર પશ્ચાશ છે આંબિલ, ઉપવાસ શત નિધોર પૂર્ણ કરે વડભાગી તપિયા, લબ્ધિ શક્તિ ભંડાર. હે ભાવે. ૬ આહારાદિ વિષયમાં રસવણ, આતમ આનંદ રસિયા, ક્ષણમાં મુક્તિ પામે નિશ્ચય, ભાવ તપે ઉલ્લસિયા. હા ભાવે. ૭ અંતગડ સૂત્રને આચારદિનકરે, શ્રીચંદ કેવલી સાધ્યું; બુદ્ધિસાગર આત્મલ્લાસે, મહાસેનજીએ આરાધ્યું. હે ભાવે ૮
જિનેશ્વરસ્તવનચતુર્વિશતિકા.
(૧) ૧ રાષભદેવ સ્તવન,
(રાગ શાખ,) પરમપ્રભુતા તે વયે, સ્વામી અષભજિણુંદ ધ્યાને ગુણઠાણે ચઢી, ટાળ્યા કર્મના ફંદ. પરમ. ૧ અંતરંગપરિણામથી, નિજ શક્તિ પ્રકાશી; ક્ષાયિકભાવે મુક્તિમાં, સત્યાનંદવિલાસી.
પરમ, ૨ કત કર્મ કરણ વળી, સંપ્રદાન સ્વભાવે; અપાદાન અધિકરણતા, શુદ્ધ ક્ષાયિકભાવે. ૫રમ. ૩ નિત્યાનિત્ય સવભાવ ને, સદસત્ તેમ ધારે, વક્તવ્યાવક્તવ્યને, એકાનેક વિચારે.
પરમ, ૪ આઠ પક્ષ પ્રભુવ્યક્તિમાં, ષ ગુણ સામાન્ય સાતનથી વિચારતાંપ્રભુવ્યક્તિ સુમાન્ય. પરમ. ૫ મરણ-મનન એક તાનમાં, શુદ્ધ વ્યક્તિમાં હેતુ તુજ સરખું મુજ રૂપ છે, ભવસાગરસેતુ
પરમ. ૬ સલિબનમાં તું વડે, નિરાલંબન પતે, બુદ્ધિસાગર ધ્યાનથી, નિજને નિજ તે. યમ, ૭
For Private And Personal Use Only