________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
આતમ નવધા ક્ષાયિક ઋદ્ધિ સપજે, જન્મ જરા ને મૃત્યુ ભયના નાશો; આતમ તે પરમાતમભાવે ઉલ્લુસે, અનંત આનંદ અનુભવ પ્રગટે ખાસજો. ગુરૂગમ લહીને નવપદ ધ્યાને રીઝીએ, સમતાભાવે સુખદુ:ખ સહીએ સો; દુઃખની વખતે દીનપણું નહિ ધારીએ, સત્તા લક્ષ્મીના નહીં કરીએ ગર્વજો. દ્રવ્ય ભાવ વ્યવહાર ને નિશ્ચય નયથકી, ભેદાભેદે નવપદ સત્ય સ્વરૂપજો; બુદ્ધિસાગર આરાધંતાં આતમા, નિજમાં નવદં દ્ધિ પ્રગટે અનુપજો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
નવપદ ૩
નવપ૦ ૪
નવપદ૦ ૫
વધુ માન આંખિલતપ સ્તવન
(દાન સુપાત્રે દીજેહા ભવિકા દાન સુપાત્રે દીજે-એ રાગ. ) વર્ધમાન જિન વંદું હા ભાવે વધમાન જિન વંદુ; આતમ ભાવે આણુંઠ્ઠુ હા ભાવે વમાન જિન વંદું. વર્ધમાન આંખિલ તપ ભાખ્યું, પરમાતમ પદ વરવા; એકાદિક આંખિલ એમ ચઢતાં, શત આંખિલ એમ કરવાં. હા ભાવે ૧ એક આંખિલ કરી ઉપવાસ પશ્ચાત્, એ આંખિલ ઉપવાસે; ચઢતે આંખિલ ઉપવાસ અંતર, વીશે વિશ્રામ વાસે, નવપદમાંથી ગમે તે પદના, જાપ તે વીશ હજાર; ખાર ખમાસમણુ લાગસ ખારને, કાયાત્સગ વિચાર. હેા ભાવે ૩ ગુરૂમુખથી વિધિપૂર્વક ઉચ્ચરી, પૂર્ણ થતાં ઉવીએ; તદ્ભવ ત્રીજા ભવમાં મુક્તિ, જૂઠું કાંઈ ન લવીએ. હા ભાવે૦ ૪ ચાદ વર્ષ ત્રણ માસ ને ઉપરે, વીશે દિવસે પૂરે; વિશ્રામવણુ તપ આરાધતાં, તપ ન રહે અધૂરા.
હા ભાવે૦ ૨
હા ભાવે ૫