________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
આગમ-વેદ-શા સર્વે, સાતન જાણ્યાથી સમ્યગ આતમજ્ઞાન પ્રકાશે, જ્ઞાની જાતે નહિ છકી સાપેક્ષાએ સર્વે ત, જાણી આતમમાં રમે, આત્મશુદ્ધિ હેતે સહ શાસ્ત્રા, જાણે તે નહિ ભવ ભમે. આત્માની જ્ઞાનાદિ શક્તિ, ઉપાદાનથી દેવતા, દર્શન જ્ઞાનમયી છે આતમ, જૈને તેને સેવતા; નિષ્કામી આતમને સેવે, દેવ દેવીઓ મુદા, દ્રવ્યભાવથી મહાવીર ભક્ત, શક્તિમંત સર્વદા.
સ્તવને.
બીજનું સ્તવન (એક દિન પુંડરીક ગણધરૂરે લાલએ રાગ. ) બીજ તિથિએ જૈનધર્મનુંરેલાલ, બીજ રહે સમકિતરે હુંવારીલાલ દેવ ગુરૂ ને જૈનધર્મનીલાલ, શ્રદ્ધા સમક્તિરીતરે હુંવારીલાલ. બીજ. ૧ અનંત ચાર કષાયનેરેલાલ, ત્રણ મોહની તેમરે, હુંવારીલાલ - સાત પ્રકૃતિ ઉપશમે ત્યારેલાલ, ત્યારે સમકિત મરે હુંવારીલાલ બીજ ૨ સાતને ક્ષપશમ ક્ષયેરેલાલ, શોપશમ ક્ષાયિકરે હંવારીલાલ; વ્યવહાર સમતિ સાધતાંરેલાલ, નિશ્ચય સમતિ એકરે હુંવારીલાલ.
- બીજ, ૩ નિશ્ચય સમકિત મુનિ પણેરેલાલ, ચારિત્ર ભેગું સુહાયરે હુંવારીલાલ ચાર નિક્ષેપે સાતન કરીલાલ, સમકિતગુણ પ્રગટાયરે હુંવારીલાલ.
- બીજ ૪ ચારિત્રમેહ નિવારતેરેલાલ, ચૂકે ન ઉદ્યમ તેહરે હુંવારીલાલ સમક્તિ તે દર્શન ભલુંરેલાલ, ચરણે લહે શિવહરે હુંવારીલાલ. બીજ. ૫ સમકિત ઉત્કૃષ્ટ ભાવથીરેલાલ, ક્ષણમાંહી મુકિત થાયરે હુંવારીલાલ સમકિત સડસઠ બાલછેરેલાલ, જ્ઞાને નિશ્ચય પાયરે હુંવારીલાલ. બીજ. ૬ નિશ્ચયના ભેદ છેરેલાલ, પામે રહે નહીં ખેદરે હુંવારીલાલ સમકિતરૂચિ દશ જાતનીલાલ, જાણ ટાળે ભેદરે હુંવારીલાલ, બાજ, ૭
For Private And Personal Use Only