________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
સિદ્ધાચલ સ્તુતિ.
નિમિત્ત વિમલાચલ તીરથ છે, આતમ શુદ્ધિકારીજી, ઉપાદાન આતમ શત્રુંજય, ચિદાનંદૅ ગુણધારીજી; અસખ્યપ્રદેશી કાંકરે કાંકરે, યાને સ્થિર થનારાજી, અનંત સિદ્ધયા સીઝશે સાધુ, મુદ્ધિસાગર પ્યારાજી.
આંબિલ તપની ચાર સ્તુતિની એક સ્તુતિ. વીરપ્રભુએ આંખિલ તપને, ભાખ્યું ભવિ હિતકારીજી, અર્જુન સિદ્ધ ને સૂરિ વાચક, મુનિ સેવા સુખકારીજી; દન જ્ઞાન અને ચારિત્રજ, તપ સેવા શ્રુતધારીજી, શાસનદેવા સ્હાય કરે સહુ, દ્રવ્યભાવ સુખકારીજી.
સીમધર જિન સ્તુતિ.
મહાવિડે સીમ ધરજિન, વૈદેહી ઈંડું છતા, કેવલજ્ઞાની આતમરામી, ઉપકારી જગમાં છતા; દ્રવ્યભાવથી અંતર આહિર, ઉપશમ આદિ ભાવથી, સીમ ધરિજન વંદુ ધ્યાવુ, આત્મિક સીમાદાવથી
શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ.
ઉદ્ભયિક ભાવે પ્રશસ્ય વીશ, વઢે ધ્યાવે ભાવથી, ઉપશમ ક્ષયાપશમ ભાવે સહુ, વીરા ધ્યાવે દાવથી; સર્વ વીરના પ્રભુ મહાવીર, શુદ્ધાતમ ધ્યાવુ પ્રભુ, બ્રહ્માદિક ધ્યાવે છે જેને, એવા વીર નમ્ર વિભુ, ક્ષાયિકભાવે પ્રભુ મહાવીર, આતમ થાવે જ્ઞાનથી, આતમ તે પરમાતમ પોતે, સત્તા ને વ્યક્તિથકી; દેખા દિલમાં આતમ મહાવીર, ભાખે સર્વે જિનપતિ, શુદ્ધાત્મા થાવાથી સહુમાં, ભેદ રહે નહિ કંઇ તિ
For Private And Personal Use Only
૧