________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમની ચાર સ્તુતિની એક સ્તુતિ. અષ્ટમી અષ્ટમી ગતિ દિયે, મહાવીર પ્રકાશે, સર્વે તીર્થકર કશેઆઠ કર્મ વિનાશે; કેવલજ્ઞાન પ્રકાશતી, શ્રુતજ્ઞાને આરાધે, શાસનદેવની હાયથી, સંત મુક્તિને સાધે.
અગીઆરસની ચાર સ્તુતિની એક સ્તુતિ. એકાદશી અતિ ઉજળી, વીરદેવે પ્રકાશી, કૃષ્ણ પાળી નેમના, ઉપદેશથી ખાસી, જ્ઞાનાવરણને ટાળીને, શુદ્ધજ્ઞાન પ્રકાશે, દેવ-દેવીઓ સંઘની, કરી ભક્તિ ઉજાસે.
ચિત્રી પૂનમની ચાર સ્તુતિની એક સ્તુતિ. ચૈિત્રી પૂનમ વિમલાચલે, તપ વિરે ભાખ્યું, તીર્થકર સર્વે ભલું, મુક્તિલ દાખું; સિદ્ધાચલના ધ્યાનથી, શુદ્ધજ્ઞાન ને મુક્તિ, શાસનદેવે સારતા, યાત્રીઓની ભકિ.
સિદ્ધાચલની સ્તુતિ. દ્રવ્યભાવથી સિદ્ધાચલગિરિ, બાહિર અંતર જાણો, સાત નયેની સાપેક્ષાએ, સમજી મનમાં આણેજી; નિમિત્ત કારણ ઉપાદાનથી, સિદ્ધાચલને સેજી, બુદ્ધિસાગર વિરપ્રભુજી, ભાખે ત્રિભુવનદેવજી.
For Private And Personal Use Only