________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
चार स्तुतिनी एक स्तुति.
प्रभु महावीरदेव जिनेश्वरम्, सकलतीर्थपतिमचलेश्वरम्ः प्रतिदिनं प्रणमामि जिनागमम्, कुरु हि यक्षिणी संघसहायताम्.
ચાર સ્તુતિની એક સ્તુતિ.
વીર જિનેશ્વર કેવલી, જેનુ શાસન માજે, તીર્થંકર સર્વે નમુ, જેઆ જગમાં ગાજે; જૈનધર્મ પ્રગટાવિયા, જેના આદિ ન અંત, શાસનદેવની સહાયથી, દુઃખ પામે ન સત
બીજની ચાર સ્તુતિની એક સ્તુતિ, મહાવીર સમકિત ખીજને, કહે કેવલજ્ઞાને, તીર્થંકર સર્વે કહે, ચંદ્ર સરખી પ્રમાણે; સર્વ ધર્મનું ખીજ છે, જૈનધર્મ અનાઢિ, સિદ્ધાયિકા ટાળતી, સર્વ સંઘ ઉપાધિ,
પચમીની ચાર સ્તુતિની એક સ્તુતિ, સમવસરણુમાં એસીને, પ્રભુ વીરે પ્રકાશી, પાઁચમી સહુ તીર્થંકર, કથી જ્ઞાનવિલાસી; જિનવાણી સહુ વેદના, સત્ય વેઢ સમાની, શાસનદેવીઓ સઘની, કરે ભક્તિ વખાણી.
For Private And Personal Use Only
१
૧