________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ
જલપંકજવત સમકિતીલાલ, નિલેપી કર્તવ્યરે હુંવારીલાલ ગુરૂશ્રદ્ધા-ભકિતવડેરેલાલ, શ્રવણાદિકથી ભવ્યરે હુંવારીલાલ. બી. ૮ શુદ્ધાતમ નિશ્ચય થતાંરેલાલ, અનુભવ આનંદ થાયરે હુંવારીલાલ બુદ્ધિસાગર સમકિતીરેલાલ, સમ્યગજ્ઞાને સુડાયરે હુંવારીલાલ, બીજ, ૯
પાંચમનું સ્તવન. (પંચમી તપ તમે કરો પ્રાણ- રાગ.) પાંચમે જ્ઞાન આરાધના કરતાં, જ્ઞાનાવરણ પલાયરે; મતિ મૃત અવધિ ને મનપર્યવ, કેવલ પ્રગટ સુડાયરે. પાંચમે. ૧ ચક્ષુ અચક્ષુ અવધિ ને કેવલ-દર્શન પ્રગટી સહાયક મતિ-શ્રુતનું અજ્ઞાન ટળે ને, વિભંગ ઝટ વિણસારે. પાંચમે. ૨ મતિ અઠ્ઠાવીશ ત્રણસેં ચાલીશ -ભેદે ઘટ પ્રગટાયરે; ચોદ વીશ ભેદે શ્રુતજ્ઞાની, કેવલી સરખો થાય. પાંચમે. ૩ અવધિજ્ઞાન અસંખ્ય પ્રકારે, મનપર્યવ બે ભેદરે; કેવલજ્ઞાનમાં ભેદ ન બીજે, પ્રગટે ફળતી ઉમેદરે. પાંચમે. ૪ ગુરૂગમથી મતિ-થુન બે પ્રગટે, આત્માનુભવ થાય; બુદ્ધિસાગર ગુરૂની સેવા, કરતાં જ્ઞાન અડાયરે. પાંચમે. છે
અષ્ટમીનું સ્તવન. (વીર જિનવર એમ ઉપદિશે–એ રાગ,) મહાવીર પ્રભુ તપ ઉપદિશે, અષ્ટમીનું સુખકારરે, આઠ પ્રકારે મદ ત્યાગતાં, અષ્ટમી ગતિ મળે સારરે. વીર નું ૧ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ને, સાધતાં થાય સમાધિરે;
ગની દૃષ્ટિ આઠ છે, પામતાં હેય ન આધિરે. વીર, ૨ અષ્ટાંગ યેગની સાધના, અનુકમથી કરનાર; સાધ્ય સિદ્ધિપદ ઝટ લહે, આનંદ પૂર્ણ અપારરે. વીર. ૩ અષ્ટમી દિન કલ્યાણકે, તીયેશનાં થયાં બેશરે, બુદ્ધિસાગર શુદ્ધ આતમા, સાધ્ય સિદ્ધ ટળે કલેશરે. વીર. ૪
For Private And Personal Use Only