________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈમિજિનેશ્વર મંદિર શૈાલતુજી, સ્વવિમાન સમાનરે; નેમિ પ્રતિમા દર્શન કરેજી, નાસે દોષની ખાણુરે. ગિરિનાર, ૩ નૈમિજિનેશ્વર સરખે આતમાજી, નેમિના ધ્યાનથી થાયરે; ટળે ઉપાધિ આધિ યાત્રથીજી, નિવૃત્તિ સત્ય પ્રકટાયરે. ગિરિનાર. ૪ નિવૃત્તિ માટે તીની સેવનાજી, આતમ નિઃસંગ થાયરે; બુદ્ધિસાગર નિજ આત્મનીજી, શુદ્ધદશા પ્રગટાયરે ગિરિનાર, પ
સર્વસાધારણ તીર્થ સ્તવન.
( રામ પીલુ ત્રિતાલ. )
સર્વ તીર્થ' જયકાર, નમું હું, સર્વ તીર્થ જયકાર, તારે તે તીજ સાર,
For Private And Personal Use Only
નમુ.
નમું.
નમ્રુ. ૧
નમુ‘. નમું. ૨
નમુ. ૩
ઉર્ધ્વ લેાક ને અધેાલેકે સહુ, તીથ જે ચાર નિક્ષેપ; મૃત્યુલેાકમાં સ્થાત્રર જંગમ, તીર્થં ભજે નહીં લેપ, વ્યવહારથી ને નિશ્ચય તીર્થો, ઉપાદાન નમિત્ત; દર્શન જ્ઞાન ને ચારિત્ર તીર્થંજ, સેવ્યાં આત્મ પવિત્ર આત્માન્નતિને આત્મશુદ્ધિ કર, સાન્નતિકર જે; ગુરૂ દેવાદિ તીર્થો સર્વે, નમીએ ધ્યાઇએ એહ. સંઘ ચતુર્વિધ સંખ્યાવૃદ્ધિ, સેવા ભક્તિ સાર; જંગમ તીથી સ્થાવર તીર્થંજ, પ્રગટે છે હિતકાર. આતમ તીર્થ છે સર્વ તીર્થના, નાયક મુખ્યાધાર; આત્મશુદ્ધિકર સર્વે તીર્થ, સેવા નર ને નાર. સાનદ શહેરે આનંદ લ્હેરે, વાંધા સહુ દેવેશ; આગણીશ સત્તાતર આશ્વિનની, ખીજ તિથિ સુવિશેષ નમું. ↑ તપાગચ્છ સાગર શાખામાં, સુખસાગર ગુરૂરાજ; ચામાસી દેવવંદન રચતાં, સિદ્ધયાં સઘલાં કાજ. સાનă સઘના ભક્તિભાવથી, ભણવા ગણવા હેત; બુદ્ધિસાગરસૂરિ સિદ્ધિ પૂર્ણાનંદને દ્વૈત,
નમુ. ૪
નમુ. ૫
નમ્રુ.
નમુ. ૮