________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
વસ્તુપાલ ને તેજપાલનાંરે લાલ, મરિદેવ વિમાનરે; જિનપ્રતિમાને વદતાંરે લાલ, પ્રગટે હર્ષ અમાંનરે અવચલગઢ જિનમંદિરે લાલ, વ ંદો પૂજો ભવ્યરે; આતમ ગુણુ પ્રગટાવવારે લાલ, માનવભવ ક બ્યરે. જિનમંદિર ખીજાં ભલાંરે લાલ, દર્શનથી દુ:ખ જાયરે; ધ્યાન સમાધિ સ્થિરતા વધેરે લાલ, આરેાગ્યે આનંદ થાયરે. આપુ. ૪ દ્રવ્ય ને ભાવ એ ભેદથીરે લાલ, યાત્રા કરતાં બેશરે; બુદ્ધિસાગર આત્મમાંરે લાલ, સહજાન ંદ હમેશરે.
આપ્યુ. ૫
આયુ. ૨
For Private And Personal Use Only
આયુ.
૩
સમ્મેતશિખર સ્તવન, ( રાગ ઉપરના. )
સુક્ષ્મત
સમ્મેત. ૨
સમ્મેતગિરિ અતિ શૈાલતારે લાલ, સિદ્ધયા તીર્થંકર વીશરે; દ્રવ્ય ભાવ યાત્રા કરેરે લાલ, વિઘટે રાગ ને રીસરે. જિનમંદિર પ્રભુ વઢતારે લાલ, આનંદ પ્રગટે અપાર; યાત્રા કરે અનુભવ થતારે લાલ, નાસે કર્મ વિકારરે, ભાવ સમ્મેત શુદ્ધાતમારે લેાલ, દર્શન સ્પન થાયરે; અનુભવજ્ઞાને ધ્યાવતાંરે લાલ, પાતે પ્રભુપદ પાયરે. સાધનયાગે સાધ્ય સિદ્ધિ છેરે લાલ, મનશુદ્ધિના ઉપાયરે; જે જે દ્રવ્યથી કરવા ઘટેરે લાલ, કરવા તે હિત લાયરે. સમ્મેત, ૪ દ્રવ્ય ને ભાવથી જિનપ્રતિમા ભલીરે લાલ, દ્રવ્ય ને ભાવથી સેવરે બુદ્ધિસાગર નિજ આતમારે લેાલ, આવિર્ભાવે દેવરે, સમ્મેત. ૫
સમ્મેત. ૩
૧
ગિરિનાર નૈમિજિન સ્તવન
(સમકિત દ્વારગભારે પેસતાંજી-એ રાગ. )
ગિનિાર પર્વત નેમિ વદતાંરે, ધ્યાવતાં શિવસુખ થાયરે; દીક્ષા કેવલ ને મુકિત નેમિનીજી, કલ્યાણ ભૂમિ સુદ્ધાયરે. ગિરિનાર. ૧ નેમિનાથ ગુણ ગાવતાંજી, ગુણ પ્રકટે નિર્ધારરે; કારણુ પામી કારજ સપજેજી; યાત્રા કરી સુખકારરે, ગિરિનાર. ર