________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાચલ. ૫
દ્રવ્ય ને ભાવ સાપેક્ષથી, જેવા ભાવે ભક્તિ તેવા ફલને પામશે, તેવી થાશે વ્યક્તિ. ઔદયિકભાવથી સેવતા, કેઈ ઉપશમ ભાવે; ક્ષપશમ ક્ષાયિકથી, ભાવ સમફલ પાવે. દ્રવ્ય તીર્થ જેથી થયાં, ભાવ તીર્થધાર; વિમલાચલ વેગે વસે, જ્ઞાની થિ નરનાર. આત્મિક શુદ્ધાપગથી, પિતે તીર્થ છે દેહે, બુદ્ધિસાગર તીર્થ છે, શુદ્ધ આતમસ્નેહે.
સિદ્ધાચલ. ૬
સિદ્ધાચલ. ૭
સિદ્ધાચલ, ૮
અષ્ટાપદ. ૧
અષ્ટાપદ ૨
અષ્ટાપદ સ્તવન.
( રાગ ઉપરને. ) અષ્ટાપદ ગિરિ સેવના, ભવી ભાવથી પામે, અષ્ટકમને જીતીને, ઠરે મુક્તિ ઠામે, દ્રવ્યથી અષ્ટાપદ ગિરિ, ભાવે આતમ પોતે આઠ પગથિયાં ચગનાં, આરોહવાં તે. ચમ નિયમ આસન અને પ્રાણાયામ એ ચાર; હઠનાં પગથિયાં ચાર છે, ચાર સહજનાં ધાર, પ્રત્યાહાર ને ધારણા, ધ્યાન સત્ય સમાધિ શુદ્ધાત્મદર્શને પ્રાપ્તિ છે, નાસે આધિ ઉપાધિ. ચોવીશ તીર્થકરતણી, મૂર્તિ દેખે, દર્શન વંદન ધ્યાનથી, મેહભાવ ઉવેખે. આઠ પગથિયાં પર ચઢી, પરમાતમ જે, બુદ્ધિસાગર આતમા, સિદ્ધ મહાવીર હવે.
અષ્ટાપદ, ૩
અષ્ટાપદ, ૪
અષ્ટાપદ, ૪
અષ્ટાપદ ૬
આબુ જિનચૈત્ય સ્તવન ( એક દિન પુંડરીક ગણધરે લોલ-એ રાગ ) આબુ પર્વત રળિયામણેરે લેલ, જિનમંદિર જ્યકાર; વિમળશાહે કરાવીયારે લલ, જિન પ્રતિમા સુખકારરે. આબુ. ૧
For Private And Personal Use Only