________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિનવનસમ હારાં વચને, શાંતિ તુષ્ટિ કરનાર, ઉપશમ ક્ષયાયશમ ને ક્ષાયિક -આરોગ્યની દેનારાંરે. પ્રભુ ૩ વિશુતિથી અનંત તિ, તાહરી અનુભવે દીઠીરે,
સાકરથી પણ અનંતગુણી, તાધરી વાણું મીઠીરે. પ્રભુત્ર ૪ વિદ્ધાર કર્યો જન્મીને, આત્મસ્વરૂપ જણાવી રે; પશુ ટાળીને માનવ કીધા, અને હિત લાવી. પ્રભુ ૫ ધન્ય પિતા સિદ્ધાર્થ ભૂપતિ, ધન્ય છે ત્રિશલા માતા, ધન્ય છે ક્ષત્રિયકુંડ નગરને, આર્યભૂમિ ધન્ય બ્રાતારે. પ્રભુ તુજ વચનામૃત પાન કર્યાથી, મારી ચક્ષુ ખૂલી રે; તુજ ગુણ ધ્યાનસમાધિગે, મિથ્યા ભ્રમ ગયે ભૂલીરે. પ્રભુત્ર ૭ આત્મમહાવીર તીર્થકર સહ, નામ અનેક ને એકરે; પરબ્રહ્મસ્વરૂપ પ્રકાશ્ય, પ્રકટ પૂર્ણ વિવેકરે. પ્રભુ ૮ આહિરાંતર દ્રવ્યભાવથી, મહાવીર થાવા કાજે, કલિયુગની પૂર્વે તું પ્રગટયે, સર્વપ્રભુ શિર છાજેરે. પ્રભુત્ર ૯ સર્વ વાતમાં મહાવીર થાવું, મહાવીરજિન ઉપદેશે, કલિયુગમાં જેનોમાં મહાવીર પ્રભુતા ચિત્ત પ્રવેશે. પ્રભુ ૧૦ સર્વ વરમાં મહાવીર બનવું, સવાશ્રમમાં ભારે બાહ્યશક્તિને આત્મશકિતથી, જીવ્યુ જગમાં જારે. પ્રભુ૧૧ જે ગુણકર્મા મહાવીર થાવા માટે છે ઉપયોગી તે ગુણ કર્મો ગ્રહણ કરીને, થાવું આતમ ભેગીરે. પ્રભુત્વ ૧૨ ઉત્પત્તિ વ્યય ધ્રુવતામય છે, મહાવીર જગમાં એકરે, તેના ગુણ કર્મો પ્રકટા, એ છે સેવા ટેકરે. પ્રભુ૧૩ દવ્યભાવથી સર્વ શકિતમય, કલિયુગમાંહી થાવું રે, આપત્કાલે આપદ્ ધમે, રહેવું એ સમજાવ્યું છે. પ્રભુ૧૪ આતમમાંહી અનંત ધર્મો, જાણ વીરને સેરે, બુદ્ધિસાગર આત્મમહાવીર, એકજ દેવેને દેવેરે. પ્રભુ ૧૫
For Private And Personal Use Only