________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
એવું જિનની વાણી પ્રકાશ, મહ રહે નહીં તેની પાસે, કાર્ય કરે પણ ફળ નહીં વછે, સ્વયં પ્રભુ એ વિલાસે. દ્રવ્યભાવ સહુ શક્તિ પ્રકાશે, બને ન આસક્તિના દાસ, જીવન મંત્રીને વિશ્વાસે, ધારી પ્રભુ થૈ જાશે, જૈનેનું જેનેને આપ, સંઘની સેવાથી જગ વ્યાપે, અશક્તિ ટળશે સહુ પાપે, દુખીનાં દુઃખ કાપો, પદ્માવતી ધરણેની ભક્તિ, પ્રગટે જેમાં સહુ શકિત, ટાળતાં દુર્મતિ આસક્તિ, આતમ ઈશ્વર વ્યક્તિ, સર્વસ્વાર્પણે ભેગી થાશે, જડતા શુષ્કપણું નહિ પાશે, દેહાધ્યાસાદિક અધ્યાસો, ટાળી સુખિયા થાશે.
પ્રભુ મહાવીર ચેત્યવંદન ત્રેિવીસ તીર્થકર કહ્યા, અનંત શકિત નાથ; પ્રભુ મહાવીર સેવતાં, છ થાય સનાથ. પ્રભુ મહાવીર વર્ધમાન, એવી શમા જિનરાજ કલિમાં મહાવીર જે બને, તેહ કરંત રાજ. દ્રવ્ય ભાવ બાહિર અને, અંતર મહાવીર થાવા; મહાવીર પ્રભુને ભજે, થશે જગતમાં ચાવા. વીર બનીને વરને, સેવતાં જીવાય; કલિમાં વીર થયા વિના, જીવતાં જ મરાય. દ્રવ્યભાવ શક્તિ વડે એ, જીવવું તે વીરભક્તિ બુદ્ધિસાગર વીરની, ધ્યાવું આતમશક્તિ.
પ્રભુ મહાવીર સ્તવન, (એ ગુણ વીરતણે ન વીસારૂ એ રાગ.) જિનવર મહાવીર વંદુ ગાવું, ધાવું જગ ઉપકારી જિનવર મહાવીર ભજતાં મહાવીર, થાતા નર ને નારીર. પ્રભુ૧ તુજ વચનામૃતમાનસસરવર, હંસ બનીને ઝરે અનુભવ મૌક્તિક ગ્રહણ કરીને, શુદ્ધસ્વરૂપે ખીલ્યરે પ્રભુત્ર ૨
For Private And Personal Use Only