________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘની દ્રવ્ય ને ભાવથી ઉન્નતિ,-હેતુ મુજ સહરે લોલ, સ્વાર્પણ કીધું એમાં તાહારી, ભક્તિ સહુ લહરે લેલ, આતમ ૧૪ સંઘની ભક્તિમાં નહિ દેષની દૃષ્ટિ ભક્તને રે લોલ, પ્રભુછ બુદ્ધિસાગર ભકતમાં, ધન્ય છે રક્તનેરે લેલ. આતમ ૧૫
પાર્શ્વનાથ સ્તુતિ.
પાર્થ પ્રભુ બેલે જગ લેકે, મેહ થતે મનમાંથી રેકે, પાડે નહિ દુઃખ પડતાં પોકે, ઉદ્યમથી પગ ઠેકે, જૈનધર્મ જગમાં પ્રસરા, સંઘ ભક્તિ આચારે લાવે, માનવ ભવને લેશે લ્હાવે, નિશ્ચય એ લાવે; જૈનધર્મશત્રુઓ હઠાવે, સંઘની રક્ષામાં લય લાવે, તન મન ધનને ભેગ ધરાવે, નિશ્ચય મુકિત પાવે, જેમાં જિનમાં નહીં ભેદ, ભકિતમાં નહીં ધારે ખેદ, પ્રભુ થવાની એહ ઉમેદ, નિર્મોહી હૈ વેદ. જૈનધર્મ જગમાંહી પ્રચારે, નામદઈ ભીતિ વારે, સંઘોન્નતિને કશ સુધારે, શ્રદ્ધા ઉદ્યમ ધારે, આત્મરૂપ જૈનધર્મને પ્યારે, ધારી માનવ ભવ નહિ હારે, જેને માટે દેહને ધારે, તેથી મુક્તિ આરે; જૈનેના દેષ સામું ન જોશો, તેથી પાપ મલીનતા દેશો, વંશ પરંપર ઉન્નત રહેશે, નહિં તે દુખથી રેશો, માટે જાગી ઐક્યથી રહેશે, સંપી હાય પરસ્પર લેશે, પરસ્પર ઉપકારને વહેશે, સહુ જિનને સંદેશ. સંઘની રક્ષા માટે છે, શ્રુતજ્ઞાન છે જગમાં દીવે, ધન્ય જેન છે જે મરજી, પ્રભુ વચનામૃત પીવે, જૈન ધર્મ સમ કઈ ન ધર્મ, બીજા ભવે છડે ભર્મ, જેથી પામે સાચું થર્મ, અધિકારે કરે કર્મ જૈને શૂ કર્મોને કરવાં, મહાજનનાં કર્મો અનુસરવા, અનાસક્તિએ હેય ન પરવા, મિચ્યા હેમા હરવા,
For Private And Personal Use Only