________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
13.
અરનાથ ચૈત્યવદન. રાગદ્વેષા િહણી, થયા અરિહંત જે; અર જિનેશ્વર વદતાં, કમ રહે નહી રહે. આતમના ઉપયાગથી, રાગદ્વેષ ન હોય; સર્વકાર્ય કરતાં થકાં, કર્મ બંધ નહીં જોય. આત્મજ્ઞાન પ્રકાશથી એ, મિથ્યાતમ પલટાય; બુદ્ધિસાગર આત્મમાં, સહુ શક્તિ પ્રગટાય.
અરનાથ સ્તુતિ
કર્મ કરી પણ કર્મથી, રહેા નિલે પ સભ્ય જિન થાતાં પરમાર્થનાં, થાતાં કર્તવ્યા; જૈન દશામાં કર્મને, કરો સ્વાધિકારે, અર જિનવર એમ ભાખતા, શકિત પ્રગટે છે ત્યારે,
મલ્લિનાથ ચૈત્યવદન.
મદ્ય ખની ભવરણવિષે, જીત્યા રાગ ને દ્વેષ; મલ્રિ પ્રભુ તેથી થયા, ટાળ્યા સર્વે કલેશ, રાગદ્વેષ ન જેહને, પરમાતમ તે જાણ; ટ્રુડુ છતાં વૈદેહી તે, કેવલી છે ભગવાન, મહિનાથ પ્રભુ ધ્યાઇને એ, ભાવમÊતા પામી; કર્મ કરી પ્રારબ્ધથી, અની અતર નિષ્કામી,
મલ્લિનાથ સ્તુતિ.
મહિનાથ ઘટ જેહના, સમલૈંને જીતે, આતમમટ્ટ જે જાણતા, શુદ્ધધર્મ પ્રતીતે; હારે ન જગમાં કેાઈથી, કોઈ તેને ન મારે, માહશત્રુને મારતા, તેને ધ્રુવ છે વ્હારે,
For Private And Personal Use Only
M