________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતનાથ ચૈત્યવદન
વિમલાત્મા કરીને પ્રભુ, થયા અનંત જિનેશ; અનત Āાંતિય વિભુ, નહીં' રાગ ને દ્વેષ. અનંત જીવન જ્ઞાનમય, આનંદ સહજ સ્વભાવે; દ્રવ્ય ક્ષેત્ર ને કાલથી, ભાવથી સત્ય સુહાવે. અનંત રત્નત્રયી વાઁ એ, અનંત જિનવર દેવ; બુદ્ધિસાગર ભાવથી, કરવી ભક્તિ સેવ
અનતનાથ સ્તુતિ.
અનંત આતમ દ્રવ્યથી ક્ષેત્ર કાલ ને ભાવે, જાણે અત ન થાય છે આઠ ક અભાવે; દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી અંત કના આવે, અનતનાથ જણાવતા બ્રહ્મ અંત ન થાવે.
ધનાથ ચૈત્યવ‘દન,
પન્નરમાં શ્રી ધર્મનાથ, વંદું હોલાસે; અનંત આતમ ભાખિચા, કેવલજ્ઞાન પ્રકાશે, આત્મધર્મ છે આત્મમાં, જડમાં જડના ધ; વસ્તુસ્વભાવે ધર્મ છે, સમજી ટાળેા કર્મા, ચિદાનંદ ધર્માંજ ખરા એ, ધર્મ ન તે જડમાં; આત્માણુ જડ વિષયમાં, મળે ન આનંદ કાંચે.
ધર્મનાથ સ્તુતિ,
ધર્મ પ્રભુ કહે આત્મના ધર્મ ગુણુ પર્યાય, સમજે વર્તે સહજથી તેડુ ધમી સુદ્ધાયા; ધર્મનાથ નિજ આતમા કરે આવિાવે, અજ્ઞાની ધર્મ પન્થ સહુ ટળે આત્મસ્વભાવે.
For Private And Personal Use Only
3
૩