________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાસુપૂજ્ય ચૈત્યવદન ક્ષાયિક લબ્ધિ શ્રેયથી, વાસુપૂજ્ય જિનદેવ; થયા હૃદયમાં જાણીને, કરા પ્રભુની સેવ. ચિદાન વસુતા વર્ષો, વિશ્વપૂજ્ય જિનરાજ, વાસુપૂજ્ય નિજ આતમા, કરા સાધી કાજ. પ્રભુમય થૈ પ્રભુ સેવતાં એ, સ્વયં પ્રભુ જિન થાય; અનંત કેવલજ્ઞાનની, જ્યાતિ જ્યાત સહાય.
વાસુપૂજ્ય સ્તુતિ,
આતમ વાસુપૂજ્ય છે, કરા વિભાવે, નિશ્ચય નયદ્રષ્ટિમળે, બ્રહ્મભાવના દાવે; વાસુપુજ્યના ધ્યાનથી, વાસુપૂજ્યજી થાવા, ધ્યાન સમાધિ એકતા લીનતાથી સુદ્ધાવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલનાથ ચૈત્યવદન.
આત્મિક સિદ્ધિ આઠ જે, આઠ વસુના ભાગી; આત્મવસુ પ્રગટાવીને, નિર્મલ થયા અયાગી. કરી વિમલ નિજ આતમા, થયા વિપુલ જિનરાજ; પ્રભુ પેઠે નિજ વિમલતા, કરવી એ છે કાજ, આત્મવિમલતા જે કરે એ, સ્વય' વિમલ તે થાય; વિમલ પ્રભુ આલખને, વિમલપણું પ્રગટાય.
વિમલનાથ સ્તુતિ.
આરૌઢને વારીને મન નિર્મલ કરવું, એવી પ્રભુની પૂજના એહુ ધ્યાન છે ધરવું; વિમલ પ્રભુ જગ ઉપદ્દેિશે સહે નિર્મલ થાવા, વિમલ થવું નિજ હાથમાં શાને વાર લગાવા.
For Private And Personal Use Only
m