________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શીતલનાથ ચૈત્યવદન. આત્મિક ધર્મની શુદ્ધતા, કરીને શીતલનાથ; સર્વ લેાક શીતલ કરા, સાચા શિવપુર સાથે. ધર્મ સુવિધિ આદરી, શીતલ થયા જિનેન્દ્ર, સમતાથી શીતલ પ્રભુ, આતમ સ્વયં મહેન્દ્ર સમતા શીતલતાથકી એ, શીતલ પ્રભુ થવાય; બુદ્ધિસાગર આતમા, પૂર્ણાનંદ સહાય.
શીતલનાથ સ્તુતિ.
શીતલ પ્રભુ શીતલ કરે ભજે શીતલભાવે, શમ શીતલતા ધારતાં સહુ સંતાપ જાવે; રાગદ્વેષ નિવારીને આપ શીતલ થાવા, આતમને શીતલ કરી સત્ય નિશ્ચય લાવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેયાંસનાથ ચૈત્યવદન
સર્વ ભાવ શ્રેયા વર્ષો, શ્રી શ્રેયાંસ જિનઇં; આત્મશીતલતા ધારીને, ટાન્યા માહના કુંદ ઉપશમ ક્ષાપશમ અને, ક્ષાયિક ભાવે જેઠુ; સત્ય શ્રેયને પામતા, સ્વયં શ્રેયાંસ જ તેહ. શ્રી શ્રેયાંસ પ્રભુસમે! એ, નિજ આતમને કરવા;. વંદા ધ્યાવેા વિજના, ધરા ન જડની પરવા.
શ્રેયાંસનાથ સ્તુતિ
દ્રવ્ય ભાવથી શ્રેયને, નિજ આત્મનું. જાણા, જાણી આચાર મૂકા, પુરૂષાર્થને આણું; આત્મજ્ઞાન ને ક્રિયા, વર્ડ શ્રેયને સાધે, શ્રેયાંસ પ્રભુની પેઠે સહુ, પૂર્ણ શ્રેયેજ વાધેા.
For Private And Personal Use Only
T