________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહાપ્રભુ ચિત્યવદન. નવધા ભક્તિથી ખરી, પદ્મપ્રભુના સેવા સેવામાં મેવા રહ્યા, આપ અને જિનદેવા. નવધા ભક્તિમાં પ્રભુ, પ્રગટપણે પરખાતા, આઠ કર્મ પડદા હઠે, સ્વયં પ્રભુ સમજાતા પદ્મપ્રભુને ધ્યાવતાં એ, પૂર્ણ સમાધિ થાય; હૃદય પદ્મમાં પ્રકટતા, આત્મપ્રભુજી જણાય.
પદ્મપ્રભુ સ્તુતિ. પદ્મપ્રભુને દેખતાં દેખવાનું ન બાકી, પદ્મપ્રભુને ધ્યાવતાં અને આતમ સાખી; પદ્મપ્રભુમય થઈ જાતાં, કેઈ કર્મ ન લાગે. દેહ છતાં મુક્તિ મળે, છત કે વાગે.
સુપાર્શ્વનાથ ચૈત્યવંદન. સુપાર્શ્વનાથ છે સાતમા, તીર્થકર જિનરાજા, પાસે પ્રભુ સુપાર્શ્વ તે, આતમ જગને રાજા. આતમમાં પ્રભુ પાસ છે, બાહિર મૂખ શોધે; અંતરમાં પ્રભુ ધ્યાનથી, જ્ઞાની ભક્તો બોધે. દ્રવ્યભાવથી વંદીએ એ, દયાઈજે પ્રભુ પાસ એકવાર પામ્યા પછી, ટળે નહીં વિશ્વાસ,
સુપાર્શ્વનાથ રસ્તુતિ શુદ્ધ પ્રેમ ને જ્ઞાનથી, સુપાર્શ્વને ધ્યાવે, જડમાં સુખ ક્યારે નહીં, એવો નિશ્ચય લાવે પ્રભુ પાસે નહીં આંતરું, એવું જેને ભાસે, જેન મટી જિન તે બની, પૂર્ણ વિલાસે.
For Private And Personal Use Only