________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિતનાથ ચૈત્યવદન અજિતઅજિત પદ આપતા, ભવ્યજીવને જેહ; પુરૂષાર્થને ભાખતા, હેતુ મુખ્ય છે તેહ. જપરિણામી યત્નથી, જડસાથે છે બબ્ધ; શુદ્ધાત્મિકપરિણામના, પુરૂષાથે નહિ બધ. પુરૂષાર્થ શિરોમણિ એ, સહજાગ શિરદાર; શુદ્ધાતમ ઉપગ છે, અજિત થવા નિર્ધાર.
અજિતનાથસ્તુતિ. અજિતજિનેન્દ્ર અજિત થવાને, સમ્યગજ્ઞાન પ્રકાર્યું છે, સાપેક્ષાએ ભવ્ય લોકના મનમાં પ્રેમે વાણ્યુંજી; આતમજ્ઞાન સમ જ્ઞાન નહીં કે, ક્ષણમાં થાવે મુકિત, આતમજ્ઞાની નિર્લેપી હૈ, કર્મ કરે સહયુક્તિથી.
સંભવનાથ ચૈત્યવંદન. સંભવજિનને સેવતાં, સંભવતી નિજ ત્રાદ્ધિ; ક્ષાચિક નવ લબ્ધિ મળે, થતી આત્માની શુદ્ધિ. ઘાતી કર્મના નાશથી, અર્ધન પદવી પામ્યા; આધિ વ્યાધિ ઉપાધિને, તુજ ધ્યાનારા વામ્યા. આતમા તે પરમાતમાં એક વ્યક્તિભાવે કરવા; સંભવજિન ઉપગથી, ક્ષણ ક્ષણ દિલમાં સમરવા.
સંભવનાથ સ્તુતિ. આત્મ સ્વભાવે સંભવવું તે, સંભવ જિનની સેવા, ગુણપયો આવિર્ભવે થાતાં પિતે દેવાજી; અભેદભાવે સંભવ કરતા જ્ઞાનાનંદ સ્વભાવે છે, નિજ આતમ સંભવરૂપી છે વ્યક્ત કરે ભવી ભાવેજી. ૧
For Private And Personal Use Only