________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગત્ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી જીવંત સ્મારક.
સ્વર્ગવાસી વિશ્વાપકારક પડીતપ્રવર અધ્યાત્મજ્ઞાનચુડામણિ કવિરત્ન યેાગનિષ્ટ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ જેવા ધમ્મપકારી શાસનરક્ષક અનેક મહાન ગ્રંથપ્રણેતા ગીતાચે ગુરૂશ્રીના સ્વગગમનથી જૈન શાસનને અને વ્યાપક દૃષ્ટિએ સમરત દેશને ન પુરાય તેવી ખેાટ પડી છે. એવા વિશ્વાપકારી મહાન આચાય પ્રવરનું કાઇ સપયોગી સુદર જીવન્ત સ્મારક કરી તેમનું નામ અને કામ જીવત રાખવું એ પ્રત્યેક જૈન જૈનેતર બન્ધુહુનાની પવિત્ર અને પ્રથમ ફરજ છે.
ઘણાં શહેશ તથા સંધાના આગેવાના તથા અનેક બન્ધુન્હેનાના એવા મજબુત અભિપ્રાયા છે કે શ્રીમદ્દતે જ્ઞાન, અધ્યાત્મ તથા ચાગ માર્ગ પર જે અનન્ય અને અખંડ પ્રેમ ભક્તિભાવ હતા તથા તેઓશ્રીની સર્વ દેશીય વિશાળ દૃષ્ટિવાળી ચાન પરિપૂર્ણ કસાએલી કલમે આલેખાએલ સજ્ઞાનની પ્રસાદી મંડળે જે રીતે જ્ઞાનસિક જનસમાજને ચખાડી છે. તે તરફ જન સમાજની ભક્તિભરી પ્રેમષ્ટિ હાવાથી સદ્ગતના આ માને સંતુષ્ટ રાખવા જ્ઞાનાદ્વાર અને જ્ઞાન પ્રચારને મૂખ્યતા આપવી.
શ્રોમની અદ્ભુત આત્મજ્ઞાનથી છલકાતી સમાજ સુધારાની, વૈરાગ્ય, તપ, ત્યાગ પ્રરૂપતી, ઇતીહાસ, શિલાલેખા, પૂર્વાચાર્યાંનાં જીવન તથા જીવન્ત જ્ઞાનના ઝરા જેવી કૃતીઓ આદિ વિષયાનાં ગદ્ય, પદ્યમાં સંસ્કૃત, પ્રાકૃત, હીન્દી અને ગુજરાતી ભાષામાં ૧૦૮ ઉત્તમ ગ્રન્થા બનાવી પેતાની હયાતીમાંજ પ્રગટ કર્યાં છે. તેના તથા તેમણે પાછળ મૂકેલાં અંત ઉપયોગી અપ્રર્ સાહિત્યના તેમજ પૂર્વાચાયૅટૅની ઉત્તમ કૃતિઓના બહુાળા પ્રચાર કરવા.
ગુરૂ મહારાજના ઉત્તમ જ્ઞાનના ગ્રંથા છપાવી પડતર ભાવથીએ આછી કિંમતે તેના પ્રચાર કરવા સારૂ ત્રો અધ્યાત્મ જ્ઞાન પ્રચારક ભડળની સ. ૧૯૬૫ ના કાતિક શુકલ પંચમી ( જ્ઞાન પંચમી ) થી શરૂઆત કરી હતી. મંડળ પાસે ક્રાઈણ જાતનું સ્થાયી કુંડ હતું નહી, તેમજ છે પણ નહી. પશુ અધ્યાત્મ જ્ઞાનરસીક ઉદાર ભાઇઓની મદદ વડે ૧૦૮ મહાન ઉપકારક ગ્રંથ પ્રગટ થવા પામ્યા છે તે પુરાણામડળને વિસ્તૃત કરી તેને વધુ સારા સંગીન પાયાપર મૂકવું.
ચેાજના—આ માટે નીચે પ્રમાણે યેાજના કરી છે, અને તે અમ લમાં મુકાઇ ચુકી છે.
( ૧ ) ધર્મની લાગણીવાળા, સાનપર બહુ માનવાલા. શ્રો પ્રભુના વચનાના આરાધક ક્રાઇ ભાઇ અથવા વ્હેન એક સાથે રૂ. ૨૫૧) અને તેથી વધુ રકમ આપી આ મ`ડળના પેટૂન થઇ શકે,
For Private And Personal Use Only