________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ છેલ્લા ઈન્ફલ્યુએન્ઝાના વખતે ગેધાવી તથા આસપાસના ગામોમાં વૈદ્યકીય મદદ માટે વઘ તથા દવાઓ કેટલાક માસ સુધી પિતાના તરફથી પુરા પાડવા ઉપરાંત ગરીબને ત્યાં વૈદ્યને વગર છીએ જેવા મેકલતા તથા દવા વગેરે પણ મોકલાવી જનસેવાનું સારું કાર્ય બજાવતા આ નિસ્વાર્થ સેવા તથા પરોપકારી કાર્યથી–આર્પાએલ જનરિવ્યુના તંત્રોએ તેમને ફેટે પ્રસિદ્ધ કરી તેની સાથે નીચે પ્રમાણે નેંધ લખી હતી.
અમદાવાદ નજીક ગામ ગોધાવીમાં પણ આ વરસે ઈલાકાના બીજા ગામોની માફક ઇન્ફલ્યુએન્ઝા ભયંકર પ્રમાણમાં ચાલતા હતા અને સારવારની ખામીથી ગોધાવી અને તેની આજુબાજુના ગામોના ગરીબોમાં ભયંકર મરણ પ્રમાણુ શરૂ થયું હતું આ વખતે તરતજ ચેતીને ગેધાવીના જાણીતા અને પરોપકારી શેઠ, અમરતલાલ કેવળદાસે પિતાના વતનમાં દવાખાનું ખેલ્યું હતું અને તેથી ગોધાવીનાજ નહીં પણ ગોધાવીની આજુબાજુના ગામનાં સેંકડો દરદીઓને રાહત મળી હતી અને અનેક કીમતી છો આ વખતસર મળેલી મદદ અને સારવારથી બચી જવા પામ્યા હતા અમને આશા છે કે શેઠ. અમરતલાલ હમેશ આવા પાપકારી કાર્યમાં ખંતથી ભાગ લેતા રહેશે અને અમે ઈચ્છીએ છીએ કે પરમાત્મા તેઓને દીર્ધાયુષ બક્ષે.
ઉપરની નોંધ ઉપરથી આ કાર્ય કેટલું ઉપયેગી હતું તે સર્વેને સહજ રીતે માલુમ પડશે આ પ્રમાણે તેઓએ અનેક વખત આવા દરદ ફાટી નીકળતાં વખતસરની વૈદ્યકીય મદદ પુરી પાડવાની તત્પરતા દેખાડી છે એવી રીતે અનેક અનુકરણાત્મક ધાર્મિક કાર્યો પિતાની ઉદારતાથી ભાઈ અમરલાલે પિતાની જીંદગીમાં કરેલાં છે.
૫ તેઓશ્રી કેટલોક સમય શ્રી બનારસ જૈન સંસ્કૃત યશવિજયજી પાઠશાળાના ઓનરરી સેક્રેટરીના હેદાપર હતા ત્યાં પણ તેમની સેવા પ્રશંસનીય હતી.
- ૬ શેઠશ્રી યોગનિષ્ઠ આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર ઉપર ઘણજ સારે ભક્તિભાવ ધરાવતા હતા ને એજ ભકિતભાવ અાપી છે તેમને ગૃહસંસાર ઘણે સુખી નિવડે છે તેમનાં સુપત્નિ બાઈ પુરી
For Private And Personal Use Only