________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| માહ સુદ ૬ મંગળવારે અષ્ટોત્તરી નાત્ર અને મહેતા ગકુલભાઈ સાંકળચંદ તરફથી નવકારશી.
આ ઉત્તમ મહોત્સવ પ્રસંગે આપ સહકુટુંબ પરિવાર પધારી જિતેંદ્ર ભક્તિના અપૂર્વ અવસરનો લાભ લેશે અને શાસનનતિ શોભામાં વધારે કરશે.
વિશેષ હાલમાં અત્ર વિરાજિત પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય મહાપાગી શ્રીમદ્દ વિસાગરજી મહારાજના પ્રશિષ્ય શાસ્ત્રવિશારદ કવિરાજ યોગનિષ્ઠ બાલબ્રહ્મચારી સર્વ ભારત જન જૈનેતર વગે પ્રસિદ્ધ અધ્યાત્મજ્ઞાનપ્રસારક જૈનધમ ધુરવર શ્રીમનારાય બુદ્ધિસાગર સુરીશ્વર તથા મુનિ મહારાજ શ્રી વૃદ્ધિસાગરજી તથા મુનિમાહારાજશ્રી કીર્તિસાગરજી તથા મુનિ મહારાજ શ્રી ઉત્તમસાગરજી આદિ મુનિરાજોનાં તથા સાધ્વીઓનાં દર્શન-ઉપદેશાદિને પણ અપૂર્વ લાભ પ્રાપ્ત થશે. માટે જરૂર પધારવા કૃપા કરશે. સંવત ૧૯૭૯ પિષ વદિ ૧૧ શનિવાર
-
િIN
-
1
,
}/ulljillingી. કે. 11'.
LALPIN E
'1_'!!*
N
,
'}}
For Private And Personal Use Only