________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अहे श्रीमहावीराय नमः
॥ श्री पद्मप्रभु प्रतिष्ठा महोत्सव आमंत्रण पत्रिका. ॥
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्व सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्रीसिद्धान्तपाठका मुनिवरा रत्नत्रयाराधकाः । पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलं ॥ १ ॥
નગરે
સ્વસ્તિ શ્રી પાર્શ્વજિનપ્રણમ્ય શ્રી મહાશુભસ્થાને સુશ્રાવક, પુણ્યપ્રભાવક, દેવગુગુરૂભક્તિકારક, જૈનશાસનેાન્ન તિકારક, સામિક ધ્યેષ્ટિવ
ચેાગ્ય લી
ના જયંજિત વાંચશેા.
વિશેષ નિવેદન કરવાને ઉલ્લાસ થાય છે જે અત્ર શ્રીપદ્મપ્રભુજીના મંદિરમાં જગદુદ્ધારકરિત મૂલનાયક શ્રીપદ્મપ્રભુજીનેા તથા ઇતર પરિવારના પ્રતિષ્ઠા મહાત્સવ કરવાના નિરધાર કર્યાં છે. જે કાનાં શુભ મુર્તો નીચે પ્રમાણે છે.
પાષ વિ ૧૪ સામવારે અઠ્ઠાઇ મહાત્સવ પ્રારંભ, કુંભ સ્થાપના. માહ શુદ્ધિ.૧ (મીજી) ગુરૂવારે કૂવાઓનાં જળ લાવવાના વિધિ. માહ દર શુક્રવારે નંદાવર્ત્તનું પૂજન તથા ધ્વજાને અભિષેક. માહ શુદ્ધિ ૩ શનિવારે નવગ્રહ પૂજન તથા યક્ષ યક્ષિણી પૂજન રથયાત્રાના વરઘેાડા, શા, આશારામભાઇ ઘેહલાભાઈ તરફથી નવકારશી.
સાહ શુદ્ધિ ૪ રવિવારે અઢાર અભિષેક, શા. ત્રીકમલાલ લલ્લુભાઇ તરફથી નવકારશી.
માઢ હિં ૫
સેમવારે પ્રભુપ્રતિષ્ઠા, ધ્વારાહણુ અને મહેતા ચંદભાઈ કરશનભાઇ તરફથી નવકારશી.
For Private And Personal Use Only