SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન ધન વત્તેહી જગજીવન રાજકુમારને, ઝળકે અગા અંગે પરબ્રહ્મનુ તેજ; હારી લીલા સઘળી પરમેશ્વર શક્તિ ભરી, મે તા જાણ્યાં તીર્થંકરનાં લક્ષણુ સહેજ, મારી કૂખે જન્મ્યા જગજીવન જગના ધણી, તેથી ત્રણ ભુવનમાં ખની ઘણી પ્રખ્યાત; મારા હૈયામાં ઉછળતા સુખના સાગરા, હું તા કહેવાણી તીર્થંકરની જગ માત. કાટ શિવ શશી તારા તુજ આંખામાં શેશભતા, તારા હૈયામાંહિ પૃથ્વી સર્વ સમાઈ; અગ્નિ વાયુ નભ તુજ હૃદયે ગિરિવર પાદમાં, સાગર ઉરમાં તારી સ્તુતિ વેઢે ગાઇ, For Private And Personal Use Only વારી. ૪ વારી. ૫ વારી. ૬ સઘળી જ્ઞાનસૃષ્ટિ તવ આતમમાં વિલસી રહી, પ્રગટયા જગમાં કરવા જૈનધમ ઉદ્ધાર; લછન સિ'હુતણું સમજાવે પૂર્ણ પરાક્રમી, હું તેા પામું નહીં તુજ ગુણ કલાના પાર. તારા મહિમા ગાવા વિશ્વ સકલ જીવી રહ્યું, લક્ષણ માહ્ય અભ્યતર સહસ્ત્ર લક્ષ કરાડ; નંદન આાનદામૃત ઉંઘે ઘટમાં ઉંઘતા, રૂપે ત્હારા જેવી મળે ન જગમાં જોડ મારાં અનેક ભવનાં તપ કીધાં આ ભવ ફળ્યાં, પ્રભુની માતા થાવા મળિયેા શુભ અવતાર; મારા સર્વે મનેરથ પૂરા આ ભવમાં થયા, પ્રભુની માતા ભકતાણી થૈ જગજયકાર. આવે ઇન્દ્રાણીએ તુજને રમાડે હેતથી, દર્શન કરીને થાતાં તુજમાંહી લયલીન; વારી. ૭. વારી. વારી.
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy