________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ
અંધકાર દૂર ટાળા, પ્રકાશમાં મુજ આતમવાળા; સદા પ્રિયતમ તું મુજ વ્હાલા.
તુજ શક્તિ અપરંપાર, પરમબ્રહ્મ તું છે મ્હારા; અન્તર ખાદ્યથી આધારા.
તુજમાં લયલીન થઈ જાવું, એક પ્રત્યેા તું મન લાવું; ક્ષણ ક્ષણ ગુણુ હારા ગાલુ.
હૃદયમાં
હૃદયમાં ૭
હૃદયમાં. ૮
ભીડ સમે વ્હારે આવા, શક્તિ અનતી પ્રગટાવા; વીરપ્રભુ પ્રીતિ લાવે.
પ્રદેશ પ્રદેશે વસનારા, શુદ્ધાતમ ગુણુ આધારા. બુદ્ધિસાગર ઘટ પ્યારા.
ઝૂલે પારણિયામાં વધમાન જિન માત્રુડા, ગાઉ ગીત તમારાં મીઠાં રસ ભરપૂર, હાલે હાāા હાલા હાલા નંદન વીરને, રૂડું' ઝળકે ત્રણ્ય ભુવનમાં સઘળે નૂર. ફ્રાટિ શશીને ભાનુ ધ્રુવ કરે તુજ આરતી, કરતા મંગલ દીવા દેવીએ નરનાર; દર્શન કરવા આવે સુરપતિ નરપતિ વ્હાલથી, વર્ષે અગણિએ મણિકાંચનના શઢાર,
For Private And Personal Use Only
શ્રી વીરકુમારનું હાલરડું.
( માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે. એ રાગ )
વારી જાઉ વ્હાલા વીરકુમારને વારણે, ગાઉ વીર પ્રભુનું હાલરડું હરખાઇ; મારી આંખે પાંખા વ્હાલા હૈયુ હૈતનું, મારી સઘળી આશા જીવંતી જગ થાઈ.
હૃદયમાં ૧૦
હૃદયમાં. ૧૧
વારો. ૧
વારી. ૨
વારી. ૩