________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
મારા દિલડામાંહી ઝગમગ જ્યાતે ઝળહળે, વ્હાલા નંદન તુ છે. તીર્થંકર મહાજિન, ગાવે ત્રિશલા માતા વીરકુમારનુ હાલરૂં, સુણતા વર્ધમાનજી ત્રિશલા માતા ખેલ; ઉછળે પારણીયામાં પગ અંગુઠા ધાવતા, કરતા આનંદમય ચેષ્ટાના બહુ કલ્લોલ. વ્હાલા વ્હાલા વ્હાલે ત્રણ ભુવનના નાથને, ભાષા વખરી વાણી વિશ્વગુરૂને ગાઉં, બુદ્ધિસાગર ભાસે પરાપશ્યતીમાં વિભુ, ઝાંખી પામી હાલરડું ગાઈ હરખાઉં.
જગમાં સાત્વિક આનંદના વાયા શુભ વાયરા, પામ્યા નારકીએ પણ મનમાંહિ આન; રૂડા આનંદના વરસ્યા બહુલા શુભ મેહુલા, ભારત ઉલ્લસ્યુ હરખે પાપ પલામાં મંદ, રૂડી સર્વ દિશાએ આનદ આઘે નીતરે, હંસા ઢમ દેવ દેવીથી ભરીયું બહુ આકાશ; ઇટ્રો ગાવે હરખે ને નાચે ઈંદ્રાણીઓ, ચાંદા તેજે ભાસે રૂપાસમ આવાસ.
For Private And Personal Use Only
વારી. ૧૦
વારી. ૧૧
શ્રી મહાવીર જન્મ જય'તી ગીત. ( માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે-એ રાગ. ) આજે મહાવીર જન્મ્યા જગમાં આનંદ આપવા, કાટ ચંદ્ર સૂરજની ઝળકી જગમાં ન્યાત; પ્રગટયા ત્રણ ભુવનમાં આનંદમય ઉઘાત, વિરમ્યા જડવાદી પાપી પડિત ખદ્યોત.
વારી. ૧૨
આ. ૧
આ.
આ. ર