________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં ત્યાં ધ્યાવું ત્યાંહિ તેહિ તેહિ, હામે સુહાતો, કરી દર્શન લ્હારાં દેવ, સુખ બહુ પાતે રે. મહાવીર. ૯ વીર નામ સમે નહીં જાપ, જગમાં દીરે, મને લાગે છે દિલમાંહી, સર્વથી મીકેરે. મહાવીર. ૧૦ અરિહંત પ્રભુ મહાવીર, લય તવ લાગીરે, મ્હારી કાયામાં રહેનાર, થયે સોભાગીરે. મહાવીર. ૧૫ એક રૂપે મળી ભગવાન, તુજમાં સમાયેરે, બુદ્ધિસાગર મહાવીર દેવ, આત્મ સુહાચોરે. મહાવીર. ૧૨
મહાવીર પ્રભુને આશ્રય, (મન મંદિર આવે, કહું એક વાતલડી-એ રાગ.) મન મંદિર વસિયારે, મહાવીર જયકારી; વધમાન જિનેશ્વરરે, સદા મુજ ઉપકારી. મન. ૧ સર્વદર્શન શેધ્યારે, ભમે જગ બહુ કામે; મહાવીર મળતારે, કરી બે હામે.
મન, ૨ દેવદેવીઓ દીઠાંરે, નહીં કેઈ વિર તેલ, મનમસ્ત બછુંરે, પ્રભુ અમૃત બેલે. મન- ૩ દુનિયાની ન પરવારે, નથી વધુની મમતા મહાવીરના શરણેરે, હૃદય પ્રગટી સમતા. મન૦ ૪ મ્હારા મનમાં તનમાંરે, મહાવીર જિનભણ્યિા બાહ્ય આન્તર તેર, મહાવીર છો દરિયા. મન ૫ જગજીવન સ્વામી, મજ્યા એક વિશ્રામી, ઈચ્છું પ્રીઠું ન બીજુંરે, અનંતા છે નામી. મન૦ ૬ હાથ ઝાલ્ય તમારારે, વર્યા મેં નિર્ધારી, તવધર્મ સ્વીકારે, નિશ્ચય નિર્ધારી.
મન- ૭
For Private And Personal Use Only