________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ધાતાધાત રંગાણીરે, મહાવીર તુજ પ્રેમે;
દેહભાન ન રહેતું, રહયા એક તુજ નેમે નહીં પુદ્ગલ ઈચ્છારે, હૃદય મુજ તું સિયા; પૂર્ણ શુદ્વાપયોગીરે, કે નિરખી ઉલ્ટસિયેા. હવે હિંચા ન ભેદરે, અભેદે રહ્યા પ્રેમે; લવમુક્તિમાં સમતારે, સદા આતમ ક્ષેમે. તમવણુ નહીં ખીજુંરે, દૃષ્ટિથી દેખાતું; પદ્મા પરાતમરે, પ્રભુરૂપ પરખાતું. હવે ઉઘાડુ' મેલું, રહ્યું નહીં કે છાનું; પૂર્ણ પ્રેમથી પરખ્યારે, પડયું તુજથી પાનું. વીરવીર જપતાંર, રહ્યા તુજ ગુણ ગાતા; માગવાનું ન રહયુંરે, સગા તુજથી નાતા. મન દેહના ફેરારે, નથી તુજમાં ભળતાં; નથી ભયને આસક્તિરે, મહાવીરથી મળતાં. એક અનેક રૂપેર, ચિદાનંદ છે. પ્યારા; બુદ્ધિસાગર ખળિયારે, આનન્દ આધારા.
For Private And Personal Use Only
મન
મન
મન
મન૦ ૧૧
મન૦ ૧૨
મન ૧૩
મન૦ ૧૪
મન ૧૫
મહાવીર પ્રભુનું સગપણુ,
( ચાલે! સુખી સિદ્ધાચળ જઇએ,-એ શય ) સગપણુ મહાવીરનું સાચું, ખાકી જગમાં સહુ કાચું. સગપણુ, પ્રભુ મહાવીર ધણી મારા, મનવાણી કાયાથી નિર્ધાર્યાં. સગપણુ, ૧ જૈનધર્મ મહાસગ પ્રગટાવી, દુનિયાને જ્ઞાને સમજાવી. સગપણુ, દુનિયામાં વીર પ્રભુ દીઠા, અને લાગ્યા હૃદયમાં અહુ મીઠા.
સમપણું. ૨