________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મમહાવીરરૂપ પ્રગટાવવા, આત્મસ્વભાવે રહેવું બુદ્ધિસાગર મહાવીરધ્યાયી, મહાવીરપદને લેવું.
હો રાજ મહા. ૫
મુ. પ્રાંતિજ, ૧૯૮૧ માઘ સુદિ ૧૦
પ્રભુ મહાવીર ભજ્યાથી પ્રગટતા ગુણે. (આ આવો યદાના કંત અમ ઘેર આરેએ રાગ.) મહાવીર ભજ્યાથી મોક્ષ, વિશ્વને શારે ભજે મહાવીર અજપાજાપ, દ્રવ્યને ભાવે રે. મહાવીર. ૧ આપ અસંખ્ય પ્રદેશી સ્વરૂપ, પિંડમાં વ્યાપ્યારે, વૈરાટે સહુ બ્રહ્માંડ, સમષ્ટિએ છાપ્યારે. મહાવીર. ૨ મહને હાલા તમે ભગવાન, સહુ પર્યાયીરે, હારા હૈડામાં આપ હજૂર, વિરાજે સવાઈર, મહાવીર. ૩ શ્વાસોશ્વાસે તમારે જાપ, પાપને ટાળે, ભૂલ્યાને માર્ગ બતાવી–તુમ પદ વાળે. મહાવીર. ૪ આપ રક્ષણ કરતા દેવ, છ પ્રતિપાળ, ભક્તોના દિલમાં વાસ, છો રખવાળરે. મહાવીર. ૫ વીર સમય પાપ અનન્ત, ક્ષણમાં જાવે, હને આશરે તાદ્યારે એક, અન્ય ન ભાવે. મહાવીર. ૨ કરે હરિહર તારી સેવ, દેવ ને દેવી રે; પાતાં પીતાં હતાં યાદ આવે છે તેવી . મહાવીર. ૭ મ્હારી રાખે મહાવીર લાજ, કાજ સુધારે ષટુ ચકેમાં તું એક, પ્રગટય અધ્યારે. મહાવી૮
For Private And Personal Use Only