________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭ .
ક્ષાયિકભાવે સિદ્ધતા વરવા, પલ પલ તુજ સંભારું, શુપગની તાલાવેલી, લાગી હવે નહીં હારું.
તુજ વ્હાલા. ૮ ષકારકમય આત્મ મહાવીર, ધ્યાન સમાધિએ મળિયારે, બુદ્ધિસાગર આત્મ ઉજાગર, તે દિલ ઝળહળિયા.
તુજ હાલા- ૯ મુ. પ્રાંતિજ.
શ્રી મહાવીર પ્રભુ સ્તવન,
(રાગ ઉપર ) પ્રભુ મહાવીર જિન ભગવત, તુજને અનુસરિયે. કર્મ શત્રુને જીતવા કાજ,-તુજ પળે વળિયે. પ્રભુ કર્મ નિકાચિત શુભાશુભ જે, ઉદયે આવ્યાં વેદ, પૂર્વ કર્મ અણધાર્યા પ્રગટે, ઉપગે વેદી છે. તુજને, પ્રભુ ૧ શુદ્ધાતમ નિજ ધર્મોપયોગી, જૈને જીવન ગાળું, સર્વ કરોને જ્ઞાને શમાવું, તુજરૂપે મનવાળું. તુજને પ્રભુ ૨ મેહ શયતાનના હાવ નિવારું, આત્મસ્વરૂપ સંભારું, સુખ દુઃખમાં સમભાવને ધારૂં, હર્ષને શક નિવારૂં.
તુજને પ્રભુ ૩ જેવું તુજરૂપ તેવું મુજ છે, કર્મને ભેદ નિવારૂપે તુજ સાથે તિ તે મળવા, ધ્યાન સમાધિ ધારૂં.
તુજને પ્રભુ સર્વ સંગમાં નિ:સંગી બનું, પ્રગટયા દેષ નિવારૂ રે, ઓયિક્તાવથી ન્યારો આતમ, ચિદાનંદરૂપ હારૂં.
તુજને પ્રભુ ૫
For Private And Personal Use Only