SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ હાલો૦ પરમાત્મમહાવીરદેવ સ્તવન. ( મારે દિવાળીરે જૈ આજ પ્રભુ મુખ જોવાનું એ રાગ) વ્હાલા વીર પ્રભુ ભગવંત, તુજ પ્રણમ્ વંદુ; ક્ષપશમ ઉપશમભાવે, પામી આનન્દુ. આસ્રવ છડી સંવર મંડી, તુજ સાથે રઢ મંડીરે, ષકોમાં ધ્યાવા ધ્યાને, ટાળે ગર્વ ઘમંડી તુજ હાલા. ૧ તનમના, તુજ પ્રભુમાં લાગ્યું, મહાવીર ભાવે ભારે પ્રારબ્ધ ઔદાયિક ભાવમાં સાક્ષી, તુજ લગનીએ લાગે. તુજ હાલા. ૨ હિંસા કરું નહીં જૂઠ ન બેલું, ચોરી મૈથુન ત્યાગ્યું કામની વૃત્તિને ટાળું, મુજ મન તુજમાં લાગ્યું, તુજ વહાલા. ૩ મૂછ આસક્તિ મમતા બંડી, તુજ રૂપે રંગાયેરે, ક્રોધ માન માયા લેભ નિવારું, અંતર વીર જગા. તુજ વ્હાલા. ૪ તુ રૂપ થાવા નામરૂપને-લકની વાસના વારે, વિષય વાસના વેગ નિવારું, પુદગલ જાણ્યું ન્યારું. તુજ હાલા. ૫ ચામડી રૂપ રંગમહ નિવારૂ, સ્પર્શને મેહ નિવાર્યો, જડમાં સુખની બુદ્ધિ ટાળી, તુજને દિલમાં ધાર્યો. તુજ વહાલા. ૬ આતમ આનંદ રસના અનુભવે, પ્રગટી બ્રા ખુમારીરે, જડ સુખ રસની ભ્રાન્તિ નાઠી, ગયે તુજ પર સહુ વારી. તુજ હાલા. ૭ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy