________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
મિથ્યા અવિરતિ ચાગકષાયા, આઠ કર્મના જે સમુદાયા; તને જીતવા જૈન બનીને જગમાં સંચરૂરે. શક્તિચેાથી શત્રુ જીતી, જૈન મનું એ શ્રદ્ધા પ્રીતિ; જિનપદ આતમમાં પ્રગટાવું. સાધ્ય એ દિલવરૂÝ, ભીતિ ખેદને દીનતા ત્યાગું, સુખ દુ:ખમાં સમજાવે જાગું; શુભાશુભ કર્મોમાં–સમભાવે રહું નિશ્ચય કરૂંરે. જૈનધર્મ રક્ષાથે મરવું, વિધમી વૈરિનું હિત કરવું; પલપલ મહેશયતાનના ક્દે સુ નહીં પ્રભુ સ્મરે. જૈનપણાની ફૅ અાવુ, માહશયતાનને મારી હઠાવું; બુદ્ધિસાગર આતમ મહાવીર, શુદ્ધદશા ધરે.
સુ. પેથાપુર.
શ્રી મહાવીર
સ્તવન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
પ્રભુ ૩
પ્રભુ॰ ૪
પ્રભુ ૫
પ્રભુ હું
પ્રભુ ૭
( રાગ ઉપરના. )
વ્હાલાવીર જિનેશ્વર તાહ્યરૂં શરણું મે કયુરે; જડમાં સુખની ઇચ્છા કામ તજી તુજપદ સ્મયુંરે, રાગરાષને જીતીશ જ્ઞાને, કામવિકારા જીતીશ ધ્યાને; ચિદાનંદ આત્મસ્વરૂપે થાવા તુજમાં મન ધર્યુંરે. તુજમાં જીવી મેહને મારૂ, ક્ષણ પણુ આયુ એળે હારા જેવા થાવા જૈનપણું અંગીકયુંરે. આતમને પરમાતમ કરવા, મેાહના સર્વ વિચારા હરવા; વ્હાલા તુજમાં મારૂં મનડુ એ માટે કર્યુંરે, મનને મારી તુજથી મળવું, ઝળહળ જ્યેાતે સ્વભાવે ભળવુ; પ્રભુજી પૂર્ણાનંદને વરવા તુજપદ આદર્યુંરે. દુર્ગુણુ ટાળું સદ્ગુણ ધારૂં, સવ વાસનાને સારૂં, બુદ્ધિસાગર મહાવીર,-પરમેશ્વરમાં મન યુરે.
વ્હાલા ૩
વ્હાલા ૪
સુ. પેથાપુર.
વ્હાલા
વ્હાલા ૧
ન હારૂં,
વ્હાલા ૨
વ્હાલા ૫